News Continuous Bureau | Mumbai
Ravindra Jadeja: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને વર્ષોથી રમતના વિવિધ વિભાગોમાં તેના પ્રદર્શન માટે બિરદાવ્યા હતા.
શ્રી મોદીએ તેમની કારકિર્દી દરમિયાન તેમના આકર્ષક T20 પ્રદર્શન માટે તેમની પ્રશંસા પણ કરી હતી.
ઓલરાઉન્ડરે T20 આંતરરાષ્ટ્રીય ( T20 international ) મેચમાંથી નિવૃત્તિની ( Retirement ) જાહેરાત કરી છે.
Ravindra Jadeja: પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
Dear @imjadeja,
You have performed exceptionally as an all-rounder. Cricket lovers admire your stylish stroke play, spin and superb fielding. Thank you for the enthralling T20 performances over the years. My best wishes for your endeavours ahead.
— Narendra Modi (@narendramodi) June 30, 2024
“પ્રિય @imjadeja,
તમે ઓલરાઉન્ડર તરીકે અસાધારણ પ્રદર્શન કર્યું છે. ક્રિકેટ પ્રેમીઓ તમારા સ્ટાઇલિશ સ્ટ્રોક પ્લે, સ્પિન અને શાનદાર ફિલ્ડિંગની પ્રશંસા કરે છે. વર્ષોથી આકર્ષક T20 પ્રદર્શન માટે આભાર. તમારા આગળના પ્રયત્નો માટે મારી શુભેચ્છાઓ.”
આ સમાચાર પણ વાંચો: Mumbai Local Train: મુંબઈમાં સમયસર લોકલ ટ્રેન દોડે તે માટે, હવે રેલવેના વરિષ્ઠ અધિકારીને કલ્યાણમાં રાખવાની ઉઠી માંગ..જાણો વિગતે…
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)