News Continuous Bureau | Mumbai
હિંદુઓના સૌથી મોટા ધર્મગુરૂ (Dharm Guru)તથા દ્વારકા અને શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી (Dwarka peeth Shankaracharya Swami Swaroopanand Saraswati ji) રવિવારે રોજ દેવલોક પામ્યા છે.
તેઓ 99 વર્ષના હતા. તેમણે મધ્ય પ્રદેશ(Madhya Pradesh)ના નરસિંહપુર(Narsinghpur) ખાતે અંતિમ શ્વાસ લીધા છે.
જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના અંતિમ સંસ્કાર આજે જોતેશ્વરમાં બપોરે 3.30 કલાકે કરવામાં આવશે.
શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી લાંબા સમયથી બીમાર હતા.
1981માં તેમને શંકરાચાર્યની પદવી મળી. તેમણે રામ મંદિરના નિર્માણ માટે લાંબી કાનૂની લડાઈ પણ લડી હતી.