319
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 19 એપ્રિલ 2021.
સોમવાર
કોરોનાકાળ વચ્ચે બાબા બર્ફાની એટલે કે અમરનાથના દર્શન માટે 28 જૂનથી યાત્રા શરૂ થવા જઈ રહી છે. ત્યારે શિવલિંગની પ્રથમ તસવીર સામે આવી છે. આ તસવીરમાં શિવલિંગ પૂર્ણ આકારમાં જોવા મળી રહ્યું છે. જેનું કદ પહેલા કરતા વધારે મોટું છે.
આ ગુફા મંદિર 3880 મીટરની ઊંચાઈ પર સ્થિત છે, જેના માટે 56 દિવસની યાત્રાપહલગામ અને બાલટાલના રૂટથી 28 જૂનથી શરૂ થશે અને 22 ઓગસ્ટે સમાપ્ત થશે.

માસ્ક વગર ફરતા લોકોને હવે પોલીસ અને સ્પેશિયલ કોર્ટ સિવાય આ સરકારી કર્મચારી પણ પકડી શકશે.
ઉલ્લેખનીય છે કે દક્ષિણ કાશ્મીરમાં હિમાલયના અમરનાથ ગુફાના મંદિર વાર્ષિક યાત્રા માટેની નોંધણી 1 એપ્રિલથી શરૂ થઈ ગઈ છે.
You Might Be Interested In
