Site icon News Continuous Bureau | Mumbai

12th fail: 12 મી ફેલ ના ખાતા માં આવી વધુ એક ઉપલબ્ધી, આ ફિલ્મ ફેસ્ટિવલ માં જીત્યો શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ

12th fail: વિક્રાંત મેસી ની ફિલ્મ 12 મી ફેલ એ વધુ એક ઉપલબ્ધિ હાસિલ કરી છે. વિધુ વિનોદ ચોપરા ના નિર્દેશન માં બનેલી ફિલ્મ ને તુલોઝ ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીત્યો છે.

12th fail wins best film award in toulouse film festival 2024

12th fail wins best film award in toulouse film festival 2024

News Continuous Bureau | Mumbai

12th fail: વિક્રાંત મેસી અને મેધા શંકર ની ફિલ્મ 12 મી ફેલ એ બોક્સ ઓફિસ પર ખુબ કમાણી કરી છે. આ ફિલ્મ ને દર્શકો અને વિવેચકો તરફ થી સારો પ્રતિસાદ મળ્યો હતો. ’12મી ફેલ’ ને મળતા એવોર્ડનો સિલસિલો અટકી રહ્યો નથી. હવે 12 મી ફેલ ના ખાતા માં વધુ એક એવોર્ડ આવ્યો છે.આ ફિલ્મને તુલુઝ ફિલ્મ ફેસ્ટિવલની 9મી આવૃત્તિમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે..

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Riteish deshmukh genelia d souza: અયોધ્યા પહોંચ્યો રિતેશ દેશમુખ, પરિવાર સાથે કર્યા ભગવાન રામલલ્લા ના દર્શન, તસવીર શેર કરી કહી આવી વાત

12 મી ફેલ ને મળ્યો તુલોઝ ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ

’12મી ફેલ’ને તુલોઝ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. ફિલ્મના નિર્માતા-નિર્દેશક વિધુ વિનોદ ચોપરાની ટીમે આ માહિતી આપી હતી. ટીમે તેમના સોશિયલ મીડિયા પર લખ્યું, ’12મી ફેલને ટુલોઝ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય સિનેમા શ્રેણીમાં શ્રેષ્ઠ ફિલ્મનો ખિતાબ મળ્યો છે. આ પ્રેમ માટે દરેકનો આભાર.’


12 મી ફેલ એ અનુરાગ પાઠક દ્વારા લખાયેલ આ જ નામના પુસ્તક પર આધારિત છે, જેમાં ભારતીય પોલીસ સેવાના અધિકારી મનોજ કુમાર શર્માની અત્યંત ગરીબીમાંથી IPS અધિકારી બનવાની સાચી વાર્તા બતાવવામાં આવી છે. આ ફિલ્મ માં વિક્રાંત મેસી એ IPS અધિકારી મનોજ શર્મા નું પાત્ર ભજવ્યું છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Salman Khan Property Deal સલમાને બાન્દ્રામાં 758 ફૂટનો ફલેટ રૂ. 3.5 કરોડમાં વેચ્યો, જાણો શું છે આ ડીલની ખાસિયત!
Ramayana Movie Trailer રણબીર કપૂર અને યશની ‘રામાયણ’નું ટ્રેલર 24 જુલાઈએ થશે રિલીઝ દર્શકોમાં ભારે ઉત્સુકતા
Aamir Khan Gauri Spratt Australia Trip આમિર ખાન અને ગૌરી સ્પ્રાટ પહોંચ્યા ઓસ્ટ્રેલિયા શું આ હનીમૂન છે કે કોઈ પ્રોફેશનલ કમિટમેન્ટ?
Sairaab Actor Arrested ‘સૈરાબ’ ફેમ અભિનેતા રોહિત ચંદેલની પોક્સો (POCSO) કેસમાં ધરપકડ 16 વર્ષની કિશોરી સાથે છેડતીનો આરોપ
Exit mobile version