Site icon

Adult Content Platforms: પોર્નોગ્રાફિક કન્ટેન્ટ સામે સરકારે કરી મોટી કાર્યવાહી, ઉલ્લુ, અલ્ટ બાલાજી સહિત આટલા OTT પ્લેટફોર્મ પર મુક્યો પ્રતિબંધ

Adult Content Platforms: IT કાયદા અને IPCની કલમોનું ઉલ્લંઘન કરનાર પ્લેટફોર્મ્સ સામે કેન્દ્ર સરકારે કડક પગલાં લીધા, નાબાલિગ ને સુરક્ષિત રાખવાનો ઉદ્દેશ

Adult Content Platforms, OTT Ban India,ULLU App,ALTT Balaji,Obscene Content,IT Act Section 67

Adult Content Platforms, OTT Ban India,ULLU App,ALTT Balaji,Obscene Content,IT Act Section 67

News Continuous Bureau | Mumbai 

Adult Content Platforms: ભારત સરકારે ULLU, ALTT Balaji, Desiflix, Big Shots સહિત કુલ 24 OTT પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પગલું ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય (MeitY) દ્વારા લેવામાં આવ્યો છે, જેનાથી નાબાલિગ અને સંવેદનશીલ જૂથોને અશ્લીલ કન્ટેન્ટથી બચાવવાનો ઉદ્દેશ છે.

Join Our WhatsApp Community

 

ફરિયાદ બાદ શરૂ થઈ તપાસ, કાયદા ઉલ્લંઘનના પુરાવા મળ્યા

સરકારને અનેક નાગરિકો અને સંસ્થાઓ તરફથી આ પ્લેટફોર્મ્સ સામે અશ્લીલ અને અયોગ્ય કન્ટેન્ટ અંગે ફરિયાદો મળી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આ પ્લેટફોર્મ્સ IT અધિનિયમ 2000 ની કલમ 67 અને 67A, તેમજ IPCની કલમ 292 અને 293નું ઉલ્લંઘન કરી રહ્યા હતા. કેટલાક કન્ટેન્ટમાં મહિલાઓનું અશ્લીલ પ્રદર્શન અને શૈક્ષણિક કે કુટુંબ સંબંધિત સંદર્ભોમાં અયોગ્ય દૃશ્યો દર્શાવવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Sara Ali Khan: ઓહ નો! ભાઈ ઇબ્રાહિમ અલી ખાન ની ઇવેન્ટ માં સારા અલી ખાન સાથે બની આવી ઘટના, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો

બેન થયેલા OTT પ્લેટફોર્મ્સની સંપૂર્ણ યાદી

બેન થયેલા OTT પ્લેટફોર્મ્સમાં નીચેના નામો શામેલ છે:

  1. ULLU
  2. ALTT (ALTBalaji)
  3. Desiflix
  4. Big Shots App
  5. Boomex
  6. Navarasa Lite
  7. Gulab App
  8. Kangan App
  9. Bull App
  10. Jalva App
  11. Wow Entertainment
  12. Look Entertainment
  13. Hitprime
  14. Feneo
  15. ShowX
  16. Sol Talkies
  17. Adda TV
  18. HotX VIP
  19. Hulchul App
  20. MoodX
  21. NeonX VIP
  22. Fugi
  23. Mojflix
  24. Triflicks

 


OTT પ્લેટફોર્મ્સને અગાઉ સ્વ-નિયમન ની છૂટ આપવામાં આવી હતી. પરંતુ ઘણા પ્લેટફોર્મ્સે આ છૂટનો દુરુપયોગ કર્યો અને કાયદાની મર્યાદા તોડી. પરિણામે, સરકારને સીધી દખલ દેવી પડી. આ પગલાંથી હવે ડિજિટલ મિડિયા માટે વધુ કડક નિયમો લાગુ થવાની શક્યતા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Praveena Deshpande Demise: અભિનેત્રી પ્રવીણા દેશપાંડેનું ૬૦ વર્ષની વયે નિધન, કેન્સર સામે લાંબી લડાઈ બાદ મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ .
Sidharth Malhotra Father Sunil Malhotra Death: મલ્હોત્રા પરિવારમાં શોકની લહેર: સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતાએ દિલ્હીમાં લીધા અંતિમ શ્વાસ; મુશ્કેલ સમયમાં કિયારા અડવાણી બની પતિની તાકાત
Assi Movie Review: શું ‘અસ્સી’ તમારા વિચારો બદલી નાખશે? તાપસી પન્નુની એક્ટિંગ જોઈ રૂંવાડા ઉભા થઈ જશે; જાણો કેમ આ ફિલ્મ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે
Abhishek Bachchan Interview: પિતા અમિતાભ અને પુત્રી આરાધ્યા માટે અભિષેક બચ્ચને કહી આ ખાસ વાત
Exit mobile version