Site icon

શું બીજી વખત ગર્ભવતી છે ઐશ્વર્યા રાય બચ્ચન? તેના એરપોર્ટ લુક ને લઇને ચાહકોએ લગાવ્યો આ ક્યાસ; જુઓ અભિનેત્રી નો વાયરલ વિડીયો

 News Continuous Bureau | Mumbai

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં (cannes film festival)ઐશ્વર્યા રાય બચ્ચનની તસવીરો વાયરલ (Aishwarya rai bachchan photos viral)થઈ હતી. જો કે રેડ કાર્પેટ પર તેના લુકને બહુ રિસ્પોન્સ મળ્યો ન હતો, પરંતુ એરપોર્ટ (Mumbai airport)પર આરાધ્યા અને અભિષેક બચ્ચન (Aaradhya and Abhishek Bachchan) સાથેની તેની તસવીરો ચાહકોએ ખૂબ જ માણી હતી. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાંથી ઐશ્વર્યા રાય બચ્ચનની વાપસીની તસવીરો અને વીડિયો પણ વાયરલ થયા હતા. ઐશ્વર્યા હંમેશા તેની પુત્રી આરાધ્યાનો હાથ પકડીને ચાલતી હતી અને બંનેની પાછળ અભિષેક બચ્ચન હતો.

Join Our WhatsApp Community

રેડ કાર્પેટ (red carpet)પર ઐશ્વર્યા રાયની હાજરી હોય કે પછી એરપોર્ટ (airport) પર તેની વોક, સોશિયલ મીડિયા પર ચાહકો તેની પ્રેગ્નન્સી (Aishwarya rai pregnancy news)વિશે પ્રશ્નો પૂછતા જોવા મળ્યા હતા. ઐશ્વર્યા રાય બચ્ચનના ફોટા ઘણા ફેન પેજ પર શેર કરવામાં આવ્યા હતા અને તેમાંથી ઘણાના કમેન્ટ સેક્શનમાં (comment section)લોકોએ ઐશ્વર્યા રાયની બીજી પ્રેગ્નન્સી પર સવાલ ઉઠાવ્યા હતા. ઐશ્વર્યાએ કલરફુલ શ્રગ (colorful shrug)પહેર્યું હતું જેનાથી તે પોતાની જાતને વારંવાર ઢાંકી રહી હતી.એક યુઝરે કોમેન્ટ સેક્શનમાં લખ્યું – શું તે પ્રેગ્નેન્ટ છે? (Aishwarya rai pregnant)તે જ રીતે, અન્ય એક વ્યક્તિએ પણ ટિપ્પણી વિભાગમાં પૂછ્યું- હે ભગવાન શું તે બીજી વખત ગર્ભવતી છે? તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા રાયે પોતાની જાતને ભારે કપડાથી ઢાંકી દીધી હતી, જ્યારે કે ભારતમાં (India)આ સમયે ગરમી ખૂબ જ વધી રહી છે. જો કે હજુ સુધી ઐશ્વર્યા રાયની પ્રેગ્નન્સી વિશે કોઈ સત્તાવાર સમાચાર નથી અને બધું માત્ર અટકળો છે.

 આ સમાચાર પણ વાંચો :આ ગુજરાતી કોમેડી ફિલ્મમાં દેખાશે અમિતાભ બચ્ચન, જાણો ક્યારે થશે રીલીઝ

તમને જણાવી દઈએ કે લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ ઐશ્વર્યા રાય બચ્ચને એક્ટર અભિષેક બચ્ચન (Aishwarya Abhishek wedding)સાથે લગ્ન કર્યા હતા. બંનેએ વર્ષ 2007માં લગ્ન કર્યા હતા અને આરાધ્યા બચ્ચનનો જન્મ 16 નવેમ્બર 2011ના રોજ થયો હતો. આ વર્ષે, આરાધ્યાની હાજરીએ દરેકના ચહેરા પર સ્મિત લાવ્યું કારણ કે તે લાંબા સમયથી જાહેરમાં જોવા મળી ન હતી.

Sushant Singh Rajput Case: સુશાંત સિંહ રાજપૂત ના પરિવારના વકીલ એ CBI પર આક્ષેપ કરતા કહી આવી વાત
Sachin Sanghvi Arrested: ‘સ્ત્રી 2’ અને ‘ભેડિયા’ના સંગીતકાર સચિન સંઘવી પર લાગ્યો આવો ગંભીર આરોપ, પોલીસ દ્વારા ધરપકડ
Abhinav Kashyap Lashes on Aamir Khan: સલમાન બાદ હવે આમિર ખાન પર અભિનવ કશ્યપનો પ્રહાર, બોલિવૂડ ના મિસ્ટર પર્ફેક્ટનિશ વિશે કહી આવી વાત
Taarak Mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં થઇ નવી એન્ટ્રી, શું પોપટલાલ ની લગ્ન ની ઈચ્છા થશે પુરી?
Exit mobile version