Site icon News Continuous Bureau | Mumbai

Taarak Mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં થઇ નવી એન્ટ્રી, શું પોપટલાલ ની લગ્ન ની ઈચ્છા થશે પુરી?

Taarak Mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના નવા પ્રોમોમાં પોપટલાલ ને નવી છોકરી મળવા આવે છે, ફેન્સ બોલ્યા – “આ વખતે તો લગ્ન કરાવી દો”

Taarak Mehta ka ooltah chashmah Popatlal Gets a New Hope – Rambha Enters His Life

Taarak Mehta ka ooltah chashmah Popatlal Gets a New Hope – Rambha Enters His Life

News Continuous Bureau | Mumbai

Taarak Mehta ka ooltah chashmah: સબ સોનીના લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (TMKOC)માં પોપટલાલ ના જીવનમાં નવી છોકરી ‘રંભા’  ની એન્ટ્રી થઈ છે. નવા પ્રોમોમાં પોપટલાલ પોતાના ઘરમાં એકલા બેઠા હોય છે અને જીવનસંગિની માટે પ્રાર્થના કરે છે. એ સમયે દરવાજા પર એક મહિલા આવે છે અને કહે છે – “હું રંભા છું.” પોપટલાલ ખુશ થઈને કહે છે – “હે ભગવાન, તમે મારી પ્રાર્થના સાંભળી લીધી!”

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Shahid Kapoor Farzi 2: શાહિદ કપૂર બન્યો સૌથી મોંઘો સ્ટાર? ‘ફર્જી 2’ માટે લીધી આટલી મોટી ફી, રિલીઝ ડેટ પણ જાહેર

રંભા છે કે અપ્સરા?

પોપટલાલ રંભાને જોઈને તેને “અપ્સરા” માને છે, પણ રંભા સ્પષ્ટ કરે છે કે “હું અપ્સરા નથી, હું રંભા છું.” આ સંવાદ દર્શકોને ખૂબ ગમ્યો છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.TMKOCના નવા પ્રોમો પર યુઝર્સ કમેન્ટ કરી રહ્યા છે એક યુઝરે લખ્યું, “આ વખતે તો પોપટલાલની લગ્ન કરાવી દો.”બીજા એક એ લખ્યું, “રંભા સાથે જ પોપટલાલની લગ્ન કરાવી દો.” અન્ય એક એ લખ્યું, “પોપટલાલને છોકરી કેમ નથી મળતી?” હવે જોવાનું એ રહેશે કે શું આ નવી એન્ટ્રી થી પોપટલાલ ની લગ્ન ની ઈચ્છા પુરી થશે કે નહીં.

‘તારક મહેતા’ શો 17 વર્ષથી ચાલી રહ્યો છે અને હજુ પણ TRP ચાર્ટમાં ટોચ પર છે. અસિત મોદીના આ શોમાં દર વખતે નવા ટ્વિસ્ટ અને પાત્રોની એન્ટ્રી દર્શકોને જોડીને રાખે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Ambani Family Ganesh Visarjan અંબાણી પરિવારનું ધામધૂમથી ગણેશ વિસર્જન એન્ટિલિયા બહાર શ્લોકા અને રાધિકાનો જોરદાર ડાન્સ, વીડિયો વાયરલ
Exit mobile version