Site icon

અનુપમા સિરિયલ માં સૌથી વધુ કમાણી કરે છે શો ની મૂળ અભિનેત્રી રૂપાલી ગાંગુલી- જાણો વનરાજ શાહ થી લઇ ને બા-બાપુજી કેટલી લે છે ફી

News Continuous Bureau | Mumbai

શોમાં અનુજ કાપડિયાની(Anuj Kapadia) એન્ટ્રી થઈ ત્યારથી જ તેની ફેન ફોલોઈંગમાં વધારો થયો છે. હવે જ્યારે શો આટલો હિટ છે, તો કલ્પના કરો કે તે કેટલી કમાણી કરતો હશે. આજે આ આર્ટીકલ માં અમે તમને અનુપમાથી લઈને બા અને બાપુજી સુધીનો પગાર(income) જણાવવા જઈ રહ્યા છીએ.

Join Our WhatsApp Community

રૂપાલી ગાંગુલી

આ શોનો અસલી હીરો રૂપાલી ગાંગુલી(Rupali Ganguly) છે. તે અનુપમાને એવી રીતે સ્ક્રીન પર પ્રસ્તુત કરે છે કે દરેક સ્ત્રીને તેનામાં તેની ઝલક જોવા લાગે છે. પોતાના દમદાર અભિનયથી દર્શકોની આંખોમાં આંસુ લાવનાર અનુપમાને એક એપિસોડ માટે 60 હજાર રૂપિયા મળે છે.

સુધાંશુ પાંડે

વનરાજ શાહ એટલે કે સુધાંશુ પાંડે(Sudhanshu Pandey) એક એપિસોડ માટે 50 હજાર રૂપિયા લે છે. રૂપાલી પછી તે આ શોનો સૌથી મોંઘો કલાકાર છે.

ગૌરવ ખન્ના

અનુજ કાપડિયા એટલે કે ગૌરવ ખન્ના(Gaurav Khanna) આ સમયે સ્ટાર પ્લસનો સૌથી પ્રિય હીરો બની ગયો છે. અનુજ અને અનુપમાની કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. એવું કહેવાય છે કે તેને દરેક એપિસોડ માટે લગભગ 33 હજાર રૂપિયા મળે છે.

 મદાલસા શર્મા

કાવ્યાના રોલમાં જોવા મળતી મદાલસા શર્મા (Madalsa Sharma)આ શોની વેમ્પ છે. કહેવામાં આવી રહ્યું છે કે મદાલસા એક એપિસોડ માટે 35 હજાર રૂપિયા લે છે.

આશિષ મેહરોત્રા અને નિધિ શાહ 

આશિષ મેહરોત્રા(Ashish Mehrotra) એટલે કે તોષુ એક એપિસોડ માટે 33 હજાર લે છે જ્યારે કિંજલ એટલે કે નિધિ શાહ (Nidhi Shah)32 હજાર રૂપિયા લે છે.

અલ્પના બુચ અને અરવિંદ વૈદ્ય 

અનુપમાના સમર્થક બા અને બાપુજી પણ સારી કમાણી કરે છે અલ્પના બુચ(Alpana Buch) એટલે કે બા દરેક એપિસોડ માટે 26 હજાર રૂપિયા લે છે અને બાપુજી એટલે કે અરવિંદ વૈદ્ય (Arvind Vaidya)એક એપિસોડ માટે 25 હજાર રૂપિયા લે છે.

આ સમાચાર પણ વાંચો : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં આવશે નવો ટ્વિસ્ટ-બાઘા અને નટુકાકા આપશે તેમના શેઠજી ને સરપ્રાઈઝ

Border 2 Box Office Collection Day 4: સની દેઓલની ‘બોર્ડર ૨’ એ ૪ દિવસમાં ૨૦૦ કરોડનો આંકડો વટાવ્યો, પહેલા સોમવારે ₹૫૯ કરોડના ઐતિહાસિક કલેક્શન સાથે નવો રેકોર્ડ
Dhurandhar Box Office: ‘ધુરંધર’ એ રચ્યો ઈતિહાસ: ભારતમાં જ ૧૦૦૦ કરોડની કમાણી કરનારી પ્રથમ બોલિવૂડ ફિલ્મ બની; રણવીર સિંહે બાહુબલી 2 અને દંગલના રેકોર્ડને આપી ટક્કર
SRK Iconic Song: એક જ વીડિયોમાં ૫ અવતાર! શાહરૂખ ખાનના આ હિટ ગીતે ઇન્ટરનેટ પર મચાવી ધૂમ; ૧૮ વર્ષ બાદ પણ વ્યૂઝનો આંકડો જોઈને ચોંકી જશો
Varun Dhawan Metro Controversy: વરુણ ધવનની શિસ્તભંગની હરકત પર મુંબઈ મેટ્રો ની લાલ આંખ! વીડિયો વાયરલ થતા જ કાયદાનું ભાન કરાવ્યું; જાણો શું છે આખો વિવાદ
Exit mobile version