293
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
આજે દાદાસાહેબ ફાળકે એવોર્ડ(DadaSaheb phalke)ની જાહેરાત કરી દેવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે(Unioin Minister Anurag Thakur) જાહેરાત કરી છે કે આ વર્ષે હિન્દી સિનેમાની ગુજરાતી અભિનેત્રી આશા પારેખ(Asha Parekh)ને દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવશે.
કહેવામાં આવી રહ્યું છે કે આ એવોર્ડ 30 સપ્ટેમ્બરે આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે દાદા સાહેબ ફાળકે ફિલ્મ જગતનો સૌથી મોટો એવોર્ડ છે.
આ સમાચાર પણ વાંચો : માત્ર flipkart અને amazon જ નહીં પરંતુ એપલના સ્ટોરે પણ દુકાનોમાં સેલ જાહેર કર્યું- એપલની પ્રોડક્ટ પણ મળી રહ્યું છે આટલું ડિસ્કાઉન્ટ
You Might Be Interested In