Site icon

કંગના રનૌત ના રિયાલિટી શો ‘લૉક અપ’માં તુષાર કપૂર સાથે એન્ટ્રી કરશે એકતા કપૂર, આ ખાસ પ્રસંગ ને કરશે સેલિબ્રેટ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતનો (Kangana Ranut)રિયાલિટી શો લોક અપ(lock-up) ચર્ચામાં છે. શોના અપડેટ્સ દરરોજ બહાર આવે છે અને દર્શકોનું મનોરંજન કરવામાં આવે છે. આ એક એવી રમત છે જેમાં સહભાગીઓએ તેમના રહસ્યો જણાવવાના હોય છે. આ શોમાં ઘણા સ્પર્ધકોએ તેમના અંગત જીવનના ઘણા રહસ્યો જાહેર કર્યા, જે ખૂબ જ વિવાદમાં પણ રહ્યા છે.

Join Our WhatsApp Community

હવે સમાચાર છે કે કંગના રનૌતના (Kangana Ranut)શો લોક અપમાં(lock-up) એકતા કપૂર (Ekta Kapoor)પણ જોવા મળશે. તે તુષાર કપૂર(Tushar Kapoor) અને દિવ્યા અગ્રવાલ સાથે શોમાં આવી રહી છે. OTT પ્લેટફોર્મ ALTBalaji ના પાંચ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી (celebrate)કરવા માટે એકતા કપૂર તુષાર કપૂર અને દિવ્યા અગ્રવાલ સાથે 'લૉક અપ' માં આવવા માટે તૈયાર છે. એકતા તેના ભાઈ તુષાર અને મિત્ર દિવ્યા સાથે 'લોક અપ' સ્પર્ધકો સાથે આ ખાસ પ્રસંગની ઉજવણી કરતી જોવા મળશે. એકતા કેદીઓ સાથે વાતચીત કરશે અને તેમની સાથે પ્રવૃત્તિઓ પણ કરશે. આવી યોજના નું  આયોજન કરવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : 7 ફેરા નહિ પરંતુ 4 ફેરા લઈને રણબીરની પત્ની બની આલિયા ભટ્ટ; જાણો એની પાછળ નું કારણ

એક ન્યૂઝ એજન્સી અનુસાર, આ શોએ 200 મિલિયન વ્યૂ(view) વટાવી દીધા છે અને દર્શકો માટે મનોરંજનનો એક નવો પરિમાણ ઉભો કર્યો છે, જેમાં માત્ર સ્પર્ધકો વચ્ચે ઝઘડા અથવા દલીલો જ નથી થતી, પરંતુ તેમની ભાવનાત્મક અશાંતિ પણ સામે આવે છે.

Shahid Kapoor and Rashmika Mandanna: શાહિદ-રશ્મિકાનો ડબલ ધડાકો! ‘કૉકટેલ 2’ બાદ વધુ એક મોટી ફિલ્મ લાગી હાથ, અમિત શર્માની ફિલ્મમાં જમાવશે રોમેન્ટિક જોડી
Ghooskhor Pandat’: કેન્દ્ર સરકારની લાલ આંખ: વિવાદ વકરતા નેટફ્લિક્સે ‘ઘૂસખોર પંડિત’નું ટીઝર હટાવ્યું, પ્રમોશન પર પણ લાગી રોક
O Romeo Controversy: શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ પર સંકટના વાદળો: ગેંગસ્ટર હુસૈન ઉસ્તરાની પુત્રીએ ફિલ્મ રોકવા કોર્ટમાં કરી અરજી, જાણો શું છે વિવાદ
Shakti Shalini Update: શક્તિ શાલિની’ માં ઓસ્કાર નોમિનેટેડ અભિનેતાની એન્ટ્રી: અનીત પડ્ડા સાથે જામશે જોડી, જાણો ફિલ્મ વિશેની લેટેસ્ટ અપડેટ
Exit mobile version