Site icon News Continuous Bureau | Mumbai

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના આ દિગ્ગજ અભિનેતાએ ઐશ્વર્યાને ગુજરાતીમાં એવી વસ્તુ શીખવી કે અભિનેત્રી તેમના પગે પડી ગઈ!

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, ૨૬ જૂન 2021

Join Our WhatsApp Channel

શનિવાર

 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના લોકપ્રિય અભિનેતા ઘનશ્યામ નાયક એટલે કે નટુકાકાબનીને તેમણે લોકોનું ખૂબ જ મનોરંજન કર્યું છે. ટેલિવિઝન સિવાય નટુકાકાએ સંજય લીલા ભણસાલીની ફિલ્મ હમ દિલ દે ચુકે સનમમાં પણ આ જ રીતે અભિનય કરીને લોકોનું મનોરંજન પૂરું પાડ્યું હતું. એટલું જ નહીં અભિનેતા ઘનશ્યામ નાયક ફિલ્મના સેટ પર દરેકના પ્રિય હતા. ખાસ વાત એ છે કે ઘનશ્યામ નાયકનો ઐશ્વર્યા રાય સાથે ખાસ સંબંધ બંધાઈ ગયો હતો. ઘનશ્યામ નાયકનું કહેવું છે કે ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમના સેટ પર તેમણે ઐશ્વર્યા રાયને ગુજરાતની પ્રખ્યાત નૃત્ય ભવાઈ પણ શીખવી હતી.

કાંટા લગા’ ફેમ શેફાલી જરીવાલાનું લગ્નજીવન રહ્યું હતું દર્દ ભર્યું, પછી તેણે લીધો મોટો નિર્ણય; જણાવી આપવીતી

એક ઇન્ટરવ્યૂ દરમિયાન નટુકાકાએ કહ્યું હતું કે તેને યાદ છે કે તેણે હમ દિલ દે ચૂકે સનમ ફિલ્મના શૂટિંગ દરમિયાન ઐશ્વર્યાને ડાન્સ શીખવ્યો હતો ત્યારે ઐશ્વર્યા નવી નવી જ ઇન્ડસ્ટ્રીમાં આવી હતી અને એ સમયે બૉલિવુડમાં એ નવોદિત હતી. તે ખૂબ જ સરળ અને દયાળુ છે. તેણે મને ખૂબ માન આપ્યું. જ્યારે તેમને હમ દિલ દે ચૂકે સનમ ફિલ્મના શૂટિંગ દરમિયાન ઐશ્વર્યાને ગુજરાતીમાં ભવાઈ શીખવી ત્યારે તેણે મારા પગે પડીને મારા આશીર્વાદ લીધા હતા.

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version