ગુજરાતી રંગભૂમિ અને હિન્દી ધારાવાહિક તેમજ હિન્દી ફિલ્મોનો અભિનેતા અમિત મિસ્ત્રીનું હૃદય રોગના હુમલાથી અવસાન
થયું છે.
તેઓ ખૂબ યુવાન હતા અને તેમણે અનેક પ્રોજેક્ટ પર એકસાથે કામ કરી રહ્યા હતા. સવારના સમયે તેમને હૃદયરોગનો હુમલો થયો. ત્યારબાદ તેમનું આકસ્મિક નિધન થયું હતું.
તેમની અણધારી એક્ઝિટ ને કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ગુજરાતી રંગભૂમિમાં શોક નું વાતાવરણ ફેલાઈ ગયું છે.