Site icon News Continuous Bureau | Mumbai

કોરોના કાળમાં મોટી કાર્યવાહી : હવે અંધેરી થી વિરાર વચ્ચે ધીમી લોકલ 15 ડબ્બાની હશે. પ્રોજેક્ટ પૂરો થયો..

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૩ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

પશ્ચિમ રેલવે દ્વારા કોરોના કાળ દરમ્યાન એક મોટી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. અંધેરી થી વિરાર દરમિયાન દોડનાર તમામ ધીમી ટ્રેન હવે પંદર ડબ્બાની થઈ શકે છે. આ માટે રેલવેએ 60 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું હતું. આ બજેટ નો ઉપયોગ કરીને અનેક જગ્યાએ પ્લેટફોર્મ મોટા કરવામાં આવ્યા તેમજ પાટાઓ માં ફેરફાર કરવામાં આવ્યો અને આ સાથે જ કાર શેડમાં પણ જરૂરી બદલાવ કરવામાં આવ્યા. હવે આ તમામ કાર્યવાહી પતી ગઈ છે જેનું ફળ આવનાર દિવસોમાં મુંબઈની જનતાને મળશે.

અંધેરી અને વિરાર વચ્ચે ૧૫ ડબાની સ્લો ટ્રેન ચાલુ થતા જ્યારે લોકોને પ્રવાસ કરવાનો મોકો મળશે ત્યારે રાહત રહેશે.

મુંબઈ પુના એક્સપ્રેસ હાઈવે પર જોરદાર ચેકીંગ ચાલુ. અનેક વાહનો પર કાર્યવાહી.
 

CJP Workers House Arrest Mumbai સીજેપી આંદોલનમાં જતા કાર્યકરો મુંબઈમાં નજરકેદ કોંગ્રેસ નેતા હુસૈન દલવાઈએ મુખ્યમંત્રી ફડણવીસને લખ્યો પત્ર
Worli BEST Bus Accident વરલીમાં બેસ્ટ બસની અડફેટે અજાણ્યા રાહદારીનું કરુણ મોત પોલીસે ડ્રાઈવરની કરી અટકાયત
Borivali Senior Citizen Share Investment Fraud શેરબજારમાં રોકાણના નામે વૃદ્ધા સાથે ₹76.5 લાખની છેતરપિંડી છ મહિનાથી ફરાર બેન્ક મેનેજર ઝડપાયો
Kandivali Builder Arrested તાંત્રિક બની અંધશ્રદ્ધા ફેલાવતો બિલ્ડર ઝડપાયો કાંદિવલીની માતાપુત્રી સાથે ₹1.19 કરોડની છેતરપિંડી
Exit mobile version