Site icon

જ્હાન્વી કપૂર ના લેટેસ્ટ ફોટોશૂટ માં જોવા મળ્યો તેનો ક્લાસી લૂક-તસવીરો જોઈ ફેન્સ થયા ઘાયલ-જુઓ ફોટોગ્રફ્સ

News Continuous Bureau | Mumbai 

જ્હાન્વી કપૂર સોશિયલ મીડિયા  પર ઘણી એક્ટિવ(Janhvi kapoor social media) છે. જ્હાન્વી અવારનવાર તેના ફોટા અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. આ વખતે જ્હાન્વીએ હાઈ થાઈ બ્લેક ડ્રેસમાં (High thigh black dress)કેટલાક ફોટો પોસ્ટ કર્યા છે, આ પછી જ્હાન્વીના ફેન્સ તેની પોસ્ટ પર કમેન્ટ કરીને સતત પ્રેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

Join Our WhatsApp Community

બ્લેક ડીપ નેક થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં જ્હાન્વી નો  બોલ્ડ લુક (bold look)જોઈ શકાય છે.

આ ડ્રેસમાં જ્હાન્વી ખૂબ જ સુંદર(beautiful) લાગી રહી છે.

આ ડ્રેસમાં જ્હાન્વી નું સ્લિમ કર્વી ફિગર(curvy figure) હાઈલાઈટ થઇ રહ્યું છે.

આ તસવીરોમાં જ્હાન્વીનો લુક ખૂબ જ આકર્ષક(attractive) છે.

આ ડ્રેસ સાથે અભિનેત્રી એ સફેદ અને લીલા કલરનું ડાયમંડ નો નેકપીસ (neckpiece)પહેર્યો છે. તથા તેને બન સ્ટાઇલ ની હેર સ્ટાઈલ કેરી કરી છે.   

જ્હાન્વીના ફોટા પર ફેન્સની લાઈક્સ(likes and comments) અને કોમેન્ટ્સનો વરસાદ થઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો :પારદર્શક ડ્રેસમાં જોવા મળેલી સારા અલી ખાન- તસવીરોએ લગાવી સોશિયલ મીડિયા પર આગ-જુઓ ફોટોગ્રાફ્સ

Varanasi Movie Cast Fees: વારાણસી’ માટે પ્રિયંકા ચોપરા એ વસુલ કરી અધધ આટલી ફી, જાણો મહેશ બાબુએ શું કરી ડીલ
Prem Chopra: ધર્મેન્દ્ર બાદ હવે પ્રેમ ચોપરા પણ થયા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, જાણો હવે કેવી છે તેમની તબિયત
Dharmendra 90th Birthday: ધર્મેન્દ્ર નો 90 મોં જન્મદિવસ હશે ખાસ, અભિનેતા ના આ દિવસ ને યાદગાર બનાવવા પરિવાર કરી રહ્યો છે આવી ખાસ તૈયારી
Sholay Re-Release: ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે…’આટલી સ્ક્રીન પર રિલીઝ થશે ‘શોલે’, જાણો ક્યારે અને ક્યાં જોશો!
Exit mobile version