Site icon

શ્રીદેવીની પુત્રીએ બોડીકોન ડ્રેસમાં તેના પરફેક્ટ ફિગર ને કર્યું ફ્લોન્ટ, ઈન્ટરનેટ પર લાગ્યો બોલ્ડનેસ નો તડકો; જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર (janhvi kapoor) તેના ગ્લેમરસ ફોટોશૂટને કારણે ફરી એકવાર ચર્ચામાં છે. જેને અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ (Instagram)પર શેર કરીને સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. ગ્લેમરસ ગ્લિટર બોડીકોન ડ્રેસમાં(bodycone dress) જ્હાન્વી અલગ-અલગ એન્ગલમાં પોઝ આપતી વખતે સુંદર લાગી રહી છે. 

Join Our WhatsApp Community

ફોટોમાં, જાહ્નવી કપૂર બોડીકોન સ્લિટ ડ્રેસમાં (body cone slit dress)જાેઈ શકાય છે. તેણે આ ડ્રેસમાં તેની તસવીરોની રીલ બનાવી છે અને તેને સોશિયલ મીડિયા પર શેર કરી છે.

જાહ્નવી કપૂર અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જાેવા મળી રહી છે. તે પોતાની બોડી ફ્લોન્ટ (figure ) કરતી જાેવા મળે છે. આ દરમિયાન તે ખૂબ જ ગ્લેમરસ દેખાઈ રહી છે. જાહ્નવીનો બોડીકોન ડ્રેસ ખૂબ જ સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. જે બેકલેસ અને ડીપ નેકલાઇનને કારણે ખૂબ જ સિઝલીંગ લાગે છે.

ફોટામાં અભિનેત્રીની મોટી આંખો અને ખુલ્લા લહેરાતા વાળ તેના લુકમાં વધારો કરી રહ્યા છે. જાહ્નવી દરેક એન્ગલમાં કિલર અને ફની (janhvi killer look) દેખાઈ રહી છે. તે બ્લશર અને હાઈલાઈટરમાં સુપર ગોર્જિયસ લાગે છે. 

તસવીરોમાં જાહ્નવીના (janhvi expression)એક્સપ્રેશન, તેની સ્ટાઈલ, બધું જ પોઈન્ટ પર હોય તેવું લાગે છે. તેણીની ન્યૂડ  ચળકતી લિપસ્ટિક અને આઈશેડોએ તેણીને વધુ સર્વોપરી અને પરફેક્ટ બનાવી છે. 

અભિનેત્રીની પોસ્ટ (janhvi post) પર ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે અને તેમના દિલની વાત વ્યક્ત કરી રહ્યા છે. કેટલાકે તેને ‘બ્યુટી કી મલ્લિકા’ કહી છે તો કેટલાકે તેને ‘ચાંદ’ કહી છે.  હવે જ્હાન્વીની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો આગામી દિવસોમાં જ્હાન્વી ‘ગુડ લક જેરી’માં જાેવા મળશે અને આ સિવાય તે સની કૌશલ અને બાવલ સાથે ‘મિલ્લી’માં પણ જાેવા મળશે.

આ સમાચાર પણ વાંચો: સોશિયલ મીડિયા પર આગ ની જેમ ફેલાઈ તારક મેહતા ના એક મેવ સેક્રેટરી ના મૃત્યુ ની ખબર, મંદારે વિડીયો પોસ્ટ કરી જણાવી હકીકત

 

Anupamaa Twist: અનુપમા’ સીરિયલમાં મોટો ખુલાસો, ગૌતમ ના ખરાબ ઈરાદાઓ સામે લાવશે અનુપમા
Bigg Boss 19: બિગ બોસ 19 ના મંચ પર પહોંચી દે દે પ્યાર દે 2 ની કાસ્ટ, શો માં લાવશે મસ્તી અને ટાસ્ક
The Bengal Files OTT release: થિયેટર બાદ હવે ઓટિટિ પર રિલીઝ માટે તૈયાર છે ધ બંગાલ ફાઇલ્સ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો વિવેક અગ્નિહોત્રી ની ફિલ્મ
KSBKBT 2 Spoiler: ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’માં આવશે મોટો ટ્વીસ્ટ, શું ખરેખર મિહિર ની સામે ખુલશે રણવિજય ની પોલ?
Exit mobile version