Site icon News Continuous Bureau | Mumbai

KSBKBT 2 Update: મિહિરના પગ નીચેથી જમીન સરકી જશે! વૃંદાનું રહસ્ય ખુલતા જ તુલસી લેશે મોટો નિર્ણય; જાણો શું છે પરી-અજયના લગ્નનું કનેક્શન.

KSBKBT 2 Update: નોયનાના જૂઠનો ભાંડો ફૂટવાની તૈયારીમાં, શાંતિનિકેતનમાં મચી હલચલ; રણવિજય મિહિરની સામે વૃંદાની અસલી ઓળખ ઉજાગર કરશે.

KSBKBT 2 Update: Will Tulsi Reunite Pari and Ajay? Ranvijay Set to Reveal Vrinda’s Secret Before Mihir.

KSBKBT 2 Update: Will Tulsi Reunite Pari and Ajay? Ranvijay Set to Reveal Vrinda’s Secret Before Mihir.

News Continuous Bureau | Mumbai

KSBKBT 2 Update: ટીવી સીરિયલ ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી 2’ અત્યારે અનેક વળાંકો પર ચાલી રહી છે. છેલ્લા એપિસોડમાં જોવા મળ્યું હતું કે નોયના મિહિર અને તુલસીના છૂટાછેડા કરાવીને પોતે મિહિર સાથે લગ્ન કરવાના સપના જોઈ રહી છે. જોકે, તેનો અને મિહિરનો સંબંધ એક મોટા જૂઠ પર ટકેલો છે. જ્યારે નોયના પોતાની બહેન સુચિત્રા સાથે ‘તે રાત્રિના જૂઠ’ વિશે વાત કરતી હોય છે, ત્યારે મિહિર ત્યાં આવી પહોંચે છે અને તેના પરથી પડદો ઉઠાવવાનું કહે છે.આવનારા એપિસોડમાં જોવું રસપ્રદ રહેશે કે શું નોયના ડરી જઈને બધું સાચું કહી દેશે કે પછી મિહિરને ફસાવવા માટે કોઈ નવી ચાલ ચાલશે. બીજી તરફ ફેક્ટરીના અકસ્માત બાદ મિહિરની ફિઝિયોથેરાપી માટે વૃંદા વિરાણી પરિવારમાં આવી છે, પરંતુ તેણે પોતાની ઓળખ છુપાવી રાખી છે. રણવિજય વૃંદાને ઓળખી ગયો છે અને તે હવે મિહિર અને ઘરના સભ્યો સામે વૃંદાનું સત્ય લાવવાની તૈયારી કરી રહ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Rashmika Vijay Wedding Date: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના લગ્નનો આખો પ્લાન લીક: ઉદયપુરમાં થશે શાહી લગ્ન, જાણો ક્યારથી શરૂ થશે વિધિ

શું વૃંદાને વહુ તરીકે સ્વીકારશે મિહિર?

રણવિજય જ્યારે મિહિરની સામે વૃંદાની ઓળખ જાહેર કરશે, ત્યારે શાંતિનિકેતનમાં મોટો વિવાદ સર્જાય તેવી શક્યતા છે. મિહિરના પુત્ર અંગદની પત્ની વૃંદા અત્યાર સુધી પોતાની ઓળખ છુપાવીને મિહિરની સેવા કરી રહી છે. હવે સવાલ એ છે કે શું મિહિર વૃંદાને માફ કરીને વિરાણી પરિવારની વહુ તરીકે અપનાવશે, કે પછી અંગદ અને વૃંદા સાથેનું અંતર પહેલાની જેમ જ જળવાઈ રહેશે.


અજય અને પરી છૂટાછેડા પછી પોતપોતાની જિંદગીમાં આગળ વધી ગયા છે, પરંતુ તેમના બાળકો એક જ સ્કૂલમાં હોવાને કારણે કુદરતે તેમને ફરીથી સામસામે લાવી દીધા છે. અજયની પત્નીનું અવસાન થયું છે અને પરીએ પણ રણવિજય સાથે છૂટાછેડા લઈ લીધા છે. તુલસી જ્યારે અજય અને પરીને સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા જુએ છે, ત્યારે તે બંનેને ફરીથી એક કરવા વિશે વિચારે છે.તુલસીએ પરી અને અજયના ભવિષ્યનો નિર્ણય ઠાકુરજી પર છોડી દીધો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Exit mobile version