Site icon

OTT પર KGF 2 ની ધમાકેદાર એન્ટ્રી-હવે તમારે યશની ફિલ્મ જોવા માટે ભાડું નહીં ચૂકવવું પડે-મેકર્સે કરી આ મોટી જાહેરાત

News Continuous Bureau | Mumbai

પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત KGF ચેપ્ટર 2 એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મને રિલીઝ થયાને ઘણો સમય થઈ ગયો છે પરંતુ હજુ પણ આ ફિલ્મની કમાણી ચાલુ છે. આ ફિલ્મે 1230 કરોડથી વધુનું કલેક્શન કર્યું છે. રોકિંગ સ્ટાર યશની (Yash starer KGF 2)ફિલ્મ પણ OTT પ્લેટફોર્મ પર આવી ગઈ છે. OTT પર આ ફિલ્મ જોવા માટે દર્શકો વધારાના પૈસા ચૂકવી રહ્યા છે પરંતુ હવે એમેઝોન પ્રાઇમ સબસ્ક્રાઇબર્સને (Amazon prime subscriber)આવું કરવાની જરૂર રહેશે નહીં. ટૂંક સમયમાં જ એમેઝોન પર ફિલ્મ આવવાની છે, જેના પછી તમે ભાડે (rent)લીધા વગર સરળતાથી ફિલ્મ જોઈ શકશો.

Join Our WhatsApp Community

'KGF ચેપ્ટર 2' OTT પ્લેટફોર્મ (Amazon Prime Video) પર આવી ગયું છે. અત્યાર સુધી, દર્શકો પ્રાઇમ વિડિયોના અર્લી એક્સેસ રેન્ટલ મોડલ(early excess rental) હેઠળ વધારાની ચૂકવણી કરીને આ ફિલ્મ જોઈ શકશે. આ સુવિધા એવા દર્શકો માટે પણ ઉપલબ્ધ છે જેમની પાસે સબ્સ્ક્રિપ્શન(subscription) નથી. પરંતુ હવે આ ફિલ્મ એમેઝોન પર વધારે પૈસા ચૂકવ્યા વગર જોઈ શકાશે. આ ફિલ્મ એમેઝોન(Amazon prime video) પર 3 જૂનથી સ્ટ્રીમ થઈ રહી છે. એમેઝોન તરફથી વીડિયો શેર કરીને આ જાણકારી આપવામાં આવી છે.'KGF ચેપ્ટર 2'માં યશ અને સંજય દત્તની જોરદાર સ્પર્ધા જોવા મળે છે. ફિલ્મમાં ઘણા ઈમોશનલ સીન્સ છે, જે દિલને સ્પર્શી જાય છે.

આ સમાચાર પણ વાંચો: પ્રેમ અને જીવનસાથી નો સાચો અર્થ સમજાવ્યો અભિનેતા સૂરજ થાપર ની પત્ની એ પતિ ના સારા સ્વાસ્થ્ય માટે પોતાની આ કિંમતી વસ્તુ ની રાખી બાધા

'KGF ચેપ્ટર 2' રિલીઝ થયાના થોડા સમય પછી, ચાહકોએ આ ફિલ્મના ચેપ્ટર 3ની(KGF chapter 3) માંગણી શરૂ કરી. અત્યાર સુધીમાં ફિલ્મના ત્રીજા ભાગ સાથે જોડાયેલા ઘણા અહેવાલો સામે આવ્યા છે. એવો દાવો કરવામાં આવે છે કે 'KGF 3'માં રિતિક રોશન, રાણા દગ્ગુબાતી જેવા કલાકારો જોવા મળી શકે છે. આ સિવાય એક રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબર મહિનાથી શરૂ થઈ શકે છે. પરંતુ મેકર્સે આ રિપોર્ટને ખોટો ગણાવ્યો છે.

Aryan Khan: જાણો કેમ કેમેરા સામે હસતો નથી આર્યન ખાન? રાઘવ જુયાલે કર્યો શાહરુખ ખાન ના દીકરા ને લઈને ખુલાસો
Anupama spoiler : ‘અનુપમા’માં ગણપતિ વિસર્જનના એપિસોડમાં થશે ધમાકો, તોષૂ, ગૌતમ અને રાહીનો થશે હિસાબ
Nafisa Ali: અભિનેત્રી નફીસા અલીને ફરીથી થયું કેન્સર, સ્ટેજ 4 કેન્સર માટે શરૂ થશે કીમોથેરાપી
Jolly LLB 3: અક્ષય કુમારની ‘જોલી એલએલબી 3’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર, ફિલ્મ માં થયા આટલા મોટા ફેરફાર
Exit mobile version