કંગનાએ તમામ સાંસદો માટે રાખ્યું ‘થલાઇવી’ નું ખાસ સ્ક્રિનિંગ, જાણો કંગનાએ શું કહ્યું સ્મૃતિ ઇરાનીની પ્રશંસામાં

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 10 સપ્ટેમ્બર, 2021

શુક્રવાર

 

 

બોલીવુડ ક્વીન કંગના રાણાવતની ફિલ્મ થલાઇવી આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે.

 

કંગના એ ગુરુવારે દિલ્હી માં સંસદના સભ્યો માટે તેની ફિલ્મ થલાઇવીનું ખાસ સ્ક્રીનિંગ રાખ્યું હતું.

 

કંગનાએ અભિનેત્રી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને વાસ્તવિક જીવન ની 'થલાઇવી' પણ ગણાવી હતી.

 

ઉલ્લેખનીય છે કે કંગનાએ તેની ફિલ્મ થલાઇવી સિનેમાઘરોમાં રિલીઝ થાય તેના માટે ભારે મહેનત કરી હતી અને તે માટે તે સફળ પણ થઈ.

આ અભિનેત્રી સાથે લગ્ન કરવા ગોવિંદાએ સુનીતા સાથે સગાઈ તોડી, જાણો શું થયું એ સંબંધોનું

 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment