અક્ષય કુમાર અને ગોવિંદા પછી હવે ભૂમિ પેડનેકર અને વિકી કૌશલ પણ કોરોના વાયરસનો શિકાર બન્યા છે.
આ બંને હસ્તીઓએ સોશિયલ મીડિયા દ્વારા કોરોના પોઝિટિવ હોવા વિશે માહિતી આપી છે.
ભૂમિએ જણાવ્યું કે થોડા લક્ષણ હોવાની ખબર પડી કે તરત જ તે ઘરમાં ક્વોરંટાઇન થઇ ગઇ છે. તો વિક્કીનુ કહેવુ છે કે સંપૂર્ણ સાવધાની રાખી હોવા છતાં કોરોના પોઝીટીવ આવ્યો છું.
