બોલો દીકરાને ક્રિકેટર બનાવવો છે કે પછી અભિનેતા? જે બ્રાન્ડ વેલ્યુ ની સૂચિ સામે આવી તેમાં અભિનેતાઓ નીચે ધકેલાઈ ગયા.. વાંચો આખી સૂચિ અને કોની કેટલી વેલ્યુ છે.

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

મુંબઈ

05 ફ્રેબ્રુઆરી 2021 

ડફ એન્ડ ફેલ્પ્સે 2020માં ભારતની મોસ્ટ વેલ્યુએડ સેલિબ્રિટીની યાદી બહાર પાડી છે.  ડફ અને ફેલ્પ્સએ આ રિપોર્ટને 'ઇમ્બ્રેસિંગ ધ ન્યૂ નોર્મલ' નામ આપ્યું છે. રિપોર્ટમાં ટોપ-10 ની યાદીમાં કોહલી એકમાત્ર ખેલાડી છે. બાકીના 9 સેલેબ્સ ફિલ્મ જગત સાથે સંકળાયેલા છે. તેમાં 2 મહિલા અભિનેત્રીઓ પણ સામેલ છે. આ રિપોર્ટ મુજબ, બ્રાન્ડ વેલ્યૂને સેલેબ્સની પ્રોડક્ટ ઇંડોર્સમેંટ પોર્ટફોલિયો અને સંબંધિત સોશિયલ મીડિયા પ્રેજેંસના આધારે તૈયાર કરવામાં આવ્યો છે.

સૌથી વધુ વેલ્યૂડ સેલિબ્રિટી 2020

સેલિબ્રિટી                                      બ્રાન્ડ વેલ્યૂ યુએસ ડોલરમાં (રૂપિયામાં)

  • વિરાટ કોહલી –                               237.7 મિલિયન (અંદાજે 1733 કરોડ રૂપિયા)
  • અક્ષય કુમાર –                                118.9 મિલિયન (અંદાજે 867 કરોડ રૂપિયા)
  • રણવીરસિંહ –                                 102.9 મિલિયન (અંદાજે 750 કરોડ રૂપિયા)
  • શાહરૂખ ખાન –                               51.1 મિલિયન (અંદાજે 372 કરોડ રૂપિયા)
  • દિપીકા પાદુકોણ –                          50.4 મિલિયન (અંદાજે 367 કરોડ રૂપિયા)
  • આલિયા ભટ્ટ –                               48 મિલિયન (અંદાજે 349 કરોડ રૂપિયા)
  • આયુષ્યમાન ખુરાના –                    48 મિલિયન (અંદાજે 349 કરોડ રૂપિયા)
  • સલમાન ખાન –                             45 મિલિયન (અંદાજે 328 કરોડ રૂપિયા)
  • અમિતાભ બચ્ચન –                        44.2 મિલિયન (અંદાજે 322 કરોડ રૂપિયા)
  • ઋતિક રોશન –                               39.4 મિલિયન (અંદાજે 287 કરોડ રૂપિયા)
You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More