Site icon

દિવંગત ભારત રત્ન લતા મંગેશકર, જેમણે નરેન્દ્ર મોદીને પ્રથમ વખત વડા પ્રધાન બનવાની શુભેચ્છા આપી હતી. તેમના નિધન પછી પણ વડાપ્રધાનને આ રીતે તેમના નામની શુભેચ્છા મળી.

 News Continuous Bureau | Mumbai

સુર કોકીલા અને ભારત રત્ન (Bharat Ratna) સ્વ.લતા મંગેશકર (Lata Mangeshkar)ની યાદમાં, તેમના પરિવારે સોમવારે ‘લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ’(Lata Deenanath Mangeshkar)ની જાહેરાત કરી છે.

Join Our WhatsApp Community

આ વખતે આ પહેલો એવોર્ડ ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ને આપવામાં આવનાર છે. 

`લતા દીનાનાથ મંગેશકર` એવોર્ડ ઉષા મંગેશકર(Usha mangeshkar)  વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એનાયત કરશે. 

24 એપ્રિલે મુંબઈમાં (Mumbai)વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ એવોર્ડ એનાયત કરવામાં આવશે. 

આ એવોર્ડ સમારોહ મુંબઈના ષણમુખાનંદ હોલમાં યોજાશે.

આ સમાચાર પણ વાંચો :   'ધ કાશ્મીર ફાઇલ્સ'ની સફળતા પછી, આખી ટીમ ફરી એકવાર આવી સાથે, ભારતીય ઇતિહાસ પર આધારિત વધુ બે ફિલ્મો પર કરશે કામ; જાણો વિગત

Hrithik Roshan birthday special: પહેલી કમાણી માત્ર 100, આજે વર્ષે કમાય છે કરોડો! જાણો કેવી રીતે ઋતિક રોશને ઉભું કર્યું 3100 કરોડનું સામ્રાજ્ય
The Raja Saab: ‘ધ રાજા સાબ’ ના રિલીઝ દિવસે થિયેટરમાં જોવા મળ્યો અજીબ નજારો, પ્રભાસના ફેન્સ મગર લઈને પહોંચ્યા!જાણો વાયરલ વિડીયો ની હકીકત
The Raja Saab Movie Review: પ્રભાસનો સ્ટાઈલિશ લુક પણ નબળી વાર્તાને બચાવી શક્યો નહીં, દર્શકોની ધીરજની આકરી કસોટી કરતી ફિલ્મ
The Raja Saab Cast Fees: પ્રભાસનો મોટો ધડાકો! ‘રાજા સાબ’ માટે વસૂલી એટલી ફી કે બોલિવૂડના ખાન પણ રહી ગયા પાછળ, આંકડો જાણીને ચોંકી જશો
Exit mobile version