Site icon

હવે આટલા દિવસ જેલ માં રહેશે રાજ કુંદ્રા. કોર્ટે લીધું આ પગલું. જાણો વિગત

અશ્લીલતાના કેસમાં ધરપકડ કરાયેલા રાજ કુંદ્રાને અદાલતે 23 જુલાઇ સુધી પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો છે. 

રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા રાજ કુંદ્રાની પાસેથી આ કેસમાં ઊંડાણ પૂર્વકની માહિતી લેવામાં આવશે અને અન્ય કોઈ આવા ગુનાહિત કાર્યોમાં સામેલ છે કે કેમ તે અંગે પણ પૂછપરછ કરવામાં આવશે.

Join Our WhatsApp Community

જો કે રાજ કુંદ્રાએ કોર્ટમાં દાવો કર્યો છે કે તે હોટશોટ એપ પ્રદીપ બક્ષીને વેચી ચૂક્યો  છે. ત્યારે પોલીસનો પણ દાવો છે કે રાજ કુંદ્રાએ પોતાના એક સંબંધી સાથે મળીને યુકે બેસ્ડ કંપની બનાવી હતી અને આ કંપની જ પોર્ન ફિલ્મો માટે અનેક એજન્ટ્સને કોન્ટ્રાક્ટ આપે છે. 

ઉલ્લેખનીય છે કે જુલાઈ 19 ના રોજ મુંબઇ પોલીસની ક્રાઈમ બ્રાંચે રાત્રે રાજ કુંદ્રાની ધરપકડ કરી હતી અને આજે 20 જુલાઈએ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો

વસઈનો આ રસ્તો સતત ત્રણ દિવસથી પાણીમાં યથાવત; પાણીનો નિકાલ થતા લાગી શકે છે આઠ દિવસ, જાણો વિગત 

Dharmendra Discharged: ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ઘરે પહોંચ્યા, પરિવારનું પહેલું નિવેદન, મીડિયાકર્મીઓને કરી આવી વિનંતી
Dharmendra: ધર્મેન્દ્રને દર મહિને સરકાર તરફથી મળે છે પેન્શન, જાણો કેમ મળે છે આ સુવિધા
Govinda Hospitalized: અચાનક બગડી અભિનેતા ગોવિંદાની તબિયત! તાત્કાલિક મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરાયા
Dharmendra Discharged: ‘હી-મેન’ ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ! હવે ઘરે જ થશે સારવાર, ચાહકોએ લીધો રાહતનો શ્વાસ.
Exit mobile version