News Continuous Bureau | Mumbai
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાની મુશ્કેલી ફરી વધી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ રાજ કુન્દ્રા સામે ગયા વર્ષે સામે આવેલા કથિત પોર્ન રેકેટના સંબંધમાં કેસ નોંધ્યો છે.
EDએ બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2021માં રાજ કુન્દ્રાની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના પ્રોપર્ટી સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં રાજ કુન્દ્રા આ કેસમાં જામીન પર બહાર છે.
આ સમાચાર પણ વાંચો : મોંઘવારીની થપાટ! LPG-ગેસ-સિલિન્ડરના ભાવમાં ઝીંકાયો વધારો, જાણો હવે કેટલા ચૂકવવા પડશે,,
