ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
10 ફ્રેબ્રુઆરી 2021
'બિગ બોસ 13' ફેમ અને ટીવીની જાણીતી અભિનેત્રી રશ્મિ દેસાઈ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે અવારનવાર તેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
રશ્મિ દેસાઈએ હાલમાં જ સ્વીમીંગ કોસ્ટ્યૂમમાં નવું ફોટોશૂટ કરાવ્યું છે. જેની તસવીરો અભિનેત્રીએ ઇન્સ્ટા પર શેર કરી છે.
તે આ અવતારમાં પહેલીવાર દેખાઇ છે.
આ તેનો અત્યાર સુધીનો સૌથી બોલ્ડ લૂક છે.
આ ફોટોઝમાં રશ્મિ ખૂબ જ ગ્લેમરસ અને હોટ લાગી રહી છે. રશ્મિની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
હાલ તે તેના હોટ ફોટોઝને કારણે તે ઇન્ટરનેટ પર છવાયેલી છે.
