Site icon

જાણીતા સંતુરવાદક પંડિત શિવકુમાર શર્માનું લાંબી માંદગી બાદ નિધન, સંગીત જગતમાં શોકની લાગણી… 

News Continuous Bureau | Mumbai

દેશના જાણીતા સંતુરવાદક(Santoor maestro ) પંડિત શિવકુમાર શર્માનું(Pandit Shivkumar Sharma)  કાર્ડિયાક અરેસ્ટને(Cardiac arrest) કારણે નિધન થયું છે. 
 
84 વર્ષના મહાન સંગીતકારે(music artist) આજે લાંબી માંદગી બાદ અંતિમ શ્વાસ લીધા છે. 

Join Our WhatsApp Community

છેલ્લા છ મહિનાથી પંડિત શિવકુમાર કિડની(Kidney) સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા અને ડાયાલિસિસ(Dialysis) પર હતા. 

ભારતીય સંગીતને(Indian music) તેમની વિશિષ્ટ શૈલીના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે(International level) વિશેષ ઓળખ પ્રાપ્ત થઇ છે.

આ સમાચાર પણ વાંચો :  કેમ અત્યાર સુધી સોશિયલ મીડિયાથી દૂર છે રણબીર કપૂર? માતા નીતુ કપૂરે જણાવ્યું આ પાછળ નું કારણ

Ranbir Kapoor: રણબીર કપૂર એ ઐશ્વર્યા રાય ની આ ફિલ્મમાં સહાયક નિર્દેશક તરીકે કર્યું હતું કામ, 17 વર્ષ પછી અભિનેત્રી સાથે કર્યો રોમાન્સ
Katrina Kaif Pregnancy: શું ખરેખર કેટરીના કૈફ ગર્ભવતી છે? જાણો રિપોર્ટ માં શું કરવામાં આવી રહ્યો છે દાવો
Sunny Sanskari Ki Tulsi Kumari Trailer: વરુણ-જાહ્નવીની કેમેસ્ટ્રી એ જીત્યા ચાહકો ના દિલ, ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ નું મજેદાર ટ્રેલર થયું રિલીઝ
Two Much With Kajol and Twinkle Trailer: કાજોલ-ટ્વિંકલ ના સવાલ જવાબ થી ડર્યો આમિર ખાન, સલમાન ખાને ઉડાવી મજાક, મજેદાર છે ટુ મચ નું ટ્રેલર
Exit mobile version