Site icon

પંજાબી ગાયક દલેર મહેંદીને મોટી રાહત- પંજાબ-હરિયાણા હાઈકોર્ટે  કબૂતરબાજી કેસમાં આપ્યો આ મોટો ચુકાદો 

News Continuous Bureau | Mumbai

બોલિવૂડના(Bollywood) જાણીતા અને પ્રખ્યાત પંજાબી ગાયક (Famous Punjabi singer) દલેર મહેંદીને(Daler Mehndi) કોર્ટમાંથી મોટી રાહત મળી છે. 

Join Our WhatsApp Community

પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટે(Punjab and Haryana High Court) 19 વર્ષ જુના કબૂતરબાજી કેસમાં(pigeonholing case) દલેર મેંહદીની 2 વર્ષની સજા સસ્પેન્ડ કરી નાખી છે.

હવે છેલ્લા ત્રણ મહિનાથી જેલના સળિયા(Prison bars) પાછળ કેદ દલેર મહેંદી આખરે હવે બહાર આવી શકશે.

14 જુલાઈએ દલેર મહેંદીની પટિયાલા પોલીસે(Patiala Police) ધરપકડ કરી હતી.

ઉલ્લેખનીય છે કે 19 વર્ષ જૂના માનવ તસ્કરી કેસમાં(Human Trafficking Case) પટિયાલાની ટ્રાયલ કોર્ટે (Trial Court of Patiala) દલેર મહેંદીને દોષી ઠેરવ્યો હતો અને તેને 2 વર્ષની જેલની સજા સંભળાવી હતી.

આ સમાચાર પણ વાંચો : કિંજલ સામે આવ્યું તોશુના અફેરનું સત્ય -શું અનુપમાની વહુ કરશે આત્મહત્યા-જાણો સિરિયલ ના આવનાર એપિસોડ વિશે 

Arijit singh: મુંબઈના બંગલા નહીં, પણ અરિજીત સિંહનું આ રેસ્ટોરન્ટ છે ચર્ચામાં; માત્ર ૪૦ રૂપિયામાં મળે છે ઘર જેવું સ્વાદિષ્ટ ભોજન!
Arijit Singh: અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી લીધી નિવૃત્તિ, ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી ચાહકો સ્તબ્ધ; જાણો શું છે કારણ
KRK Sent to Jail: ઓશિવારા ફાયરિંગ કેસમાં કેઆરકેની મુશ્કેલી વધી, મુંબઈ કોર્ટે જામીન નકારતા ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી
Adrija Roy Engagement: તમિલ રીતિ-રિવાજ મુજબ અદ્રિજા રોયની રિંગ સેરેમની; સોશિયલ મીડિયા પર વાયરલ થઈ સગાઈની સુંદર તસવીરો
Exit mobile version