427
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ટિકટોક સ્ટાર(Tiktok Star) અને ભાજપ નેતા(BJP leader) સોનાલી ફોગાટ(Sonali Phogat) ડેથ કેસમાં(death case) ગોવા પોલીસે(Goa Police) કડક કાર્યવાહી કરી છે.
મિડીયા રિપોર્ટ્સ મુજબ પોલીસે આ મામલે ગોવાના અંજુના બીચ(Anjuna Beach) નજીક આવેલા કર્લીસ ક્લબના(Curlies Club) માલિકની ધરપકડ કરી છે.
સાથે જ પોલીસે બાથરૂમમાંથી ડ્રગ(Drug) ઝડપી લીધું છે.
આ પહેલાં પોલીસે સોનાલીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ (Postmortem report) અને પરિવારના આક્ષેપો પછી સુધીર સાંગવાન(Sudhir Sangwan) અને સુખવિન્દરની(Sukhwinder) ધરપકડ કરી હતી.
આમ આ કેસમાં પોલીસે અત્યાર સુધી ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
આ સમાચાર પણ વાંચો : અનુપમા સિરિયલ માં સૌથી વધુ કમાણી કરે છે શો ની મૂળ અભિનેત્રી રૂપાલી ગાંગુલી- જાણો વનરાજ શાહ થી લઇ ને બા-બાપુજી કેટલી લે છે ફી
You Might Be Interested In