352
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
‘કપૂર ખાનદાન’માં(Kapoor Khanadaan) ફરી એકવાર કિલકારી ગૂંજી છે.
સોનમ કપૂરે(Sonam Kapoor) બેબી બોયને(baby boy) જન્મ આપ્યો છે. પુત્રના આગમનની ખુશીમાં આખા ઘરમાં જશ્નનો માહોલ છે.
કહેવામાં આવી રહ્યું છે કેમાતા અને પુત્ર(Mother and son) બંને સ્વસ્થ છે.
અભિનેત્રી નીતુ કપૂરે(Neetu Kapoor) સોશિયલ મીડિયા(Social media) પોસ્ટ દ્વારા ફેન્સને આ ખુશખબર આપી છે.
નીતુ કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ(Instagram) પર એક નોટ શેર કરીને સોનમ કપૂર અને આનંદ આહુજાને(Sonam Kapoor and Anand Ahuja) અભિનંદન પાઠવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : મિર્ઝાપુર 3ના સેટ પરની તસવીરો થઇ લીક-જોવા મળ્યો ગુડ્ડુ ભૈયાનો ખૌફનાક લૂક-જુઓ ફોટોગ્રાફ્સ
You Might Be Interested In