૪૧ની ઉંમરે શ્વેતા તિવારી થઇ બૉલ્ડ, ગ્લેમરસ પોઝ આપતી તસવીરો થઇ સોશિયલ મિડીયામાં વાયરલ; જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

જાણીતી ટીવી એક્ટ્રેસ (TV actress) શ્વેતા તિવારી (Shweta Tiwari) સોશ્યલ મીડિયા (Social media) પર ખુબ એક્ટિવ રહે છે , પોતાની લાંબી એક્ટિંગ કેરિયરમાં એકથી એક પાત્રો ભજવ્યા છે. શ્વેતા તિવારીને આજકાલ દેશમાં ઘરે ઘરે લોકો યાદ કરે છે, તેને દરેકના દિલમાં આગવી ઓળખ અને જગ્યા બનાવી લીધી છે. 

એક્ટ્રેસ (Shweta Tiwari) ફેન્સ સાથે  કનેક્ટ રહેવા માટે સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. હવે તેની તાજા તસવીરોએ ઇન્ટરનેટ (Internet) પર ધમાલ મચાવી દીધી છે.  હાલમાં જ શ્વેતા તિવારી પોતાના ઇન્સ્ટાગ્રામ (Instagram) પર પોતાના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો પૉસ્ટ કરી છે, જેને જાેઇને ફેન્સ ઘાયલ થઇ ગયા છે.

એક્ટ્રેસે આ તસવીરોમાં ઝેબરા પ્રિન્ટ (Zebra print) વાળી ડીપનેક ગાઉનમાં ગ્લેમરસ પૉઝ આપ્યા છે. તેને સાથે યલો કલરની હીલ્સ કેરી કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ કોઇ હૉટલની લૉબીમાં દેખાઇ રહી છે, અહીં તે ક્યાંક બાલકનીમાં ઉભી રહી છે, તો તેને બેસીને ફોટો ક્લિક કરાવતી જાેઇ શકાય છે. શ્વેતા તિવારીએ  (Shweta Tiwari) પોતાના લૂકને કમ્પલેટ કરવા માટે ન્યૂડ મેકઅપ કર્યો છે. તેને પોતાના વાળોને ખુલ્લા રાખ્યા છે અને એક્સસરીઝ તરીકે તેને બન્ને હાથોમાં વ્હાઇટ મેટલ બ્રેસલેટ અને નેકપીસ પહેરેલા છે. 

આ લૂક્સમાં એક્ટ્રેસ ખુબજ સુંદર (beautiful) લાગી રહી છે. ખાસ વાત છે કે, એક્ટ્રેસ શ્વેતા તિવારી હાલમાં ૪૧ વર્ષની થઇ ચૂકી છે, છતાં તેની સુંદરતા યુવા એક્ટ્રેસ ઓછી નથી.

આ સમાચાર પણ વાંચો :તારા સુતારિયાએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, રેડ આઉટફિટ પહેરીને વધાર્યો ઈન્ટરનેટ નો પારો; જુઓ ફોટોગ્રાફ્સ

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!