Site icon

બેકલેસ રફલ ડ્રેસમાં ઉર્ફી જાવેદે વધાર્યો ઇન્ટરનેટ નો પારો- અભિનેત્રી ના લૂકથી ફેન્સ થયા પ્રભાવિત-જુઓ વિડિયો

News Continuous Bureau | Mumbai

ઉર્ફી જાવેદ ક્યારેક બોલ્ડ તો ક્યારેક તેના વિચિત્ર પોશાક(Urfi javed) માટે જાણીતી છે. અને તેણી તેના સર્જનાત્મક પોશાક પહેરેથી ચાહકોને આશ્ચર્યચકિત કરે છે. પરંતુ ક્યારેક તે ટ્રોલર્સના(trollers) નિશાના પર પણ આવી જાય છે. જો કે, હવે તેનો લેટેસ્ટ વીડિયો વાયરલ(video viral) થઈ રહ્યો છે અને ચાહકોને તેની સ્ટાઈલ ખૂબ પસંદ આવી રહી છે. ફેન્સ આ વીડિયો પર જોરદાર કોમેન્ટ(comment) કરી રહ્યા છે.

Join Our WhatsApp Community

ઉર્ફી જાવેદે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ(Instagram) પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે બેકલેસ લાઈટ પર્પલ કલરના રફલ શોર્ટ ડ્રેસમાં પોઝ (pose)આપતી જોવા મળી રહી છે. તેણીએ જાંબલી હૂપ ઇયરિંગ્સ અને મિનિમલ મેકઅપ સાથે તેનો લુક પૂર્ણ કર્યો છે. તેણે બ્રાઉન લિપ(brown lip shade) શેડ પસંદ કર્યો છે અને તેના વાળને હાઈ બન લુક આપ્યો છે. તેણીએ તેના આઉટફિટને સ્ટ્રેપી હીલ્સ સાથે પેર કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : બાયકોટ બોલિવૂડ ટ્રેન્ડને લઈને અક્ષય કુમારે તોડી ચુપ્પી-સાઉથ ફિલ્મોને લઇને કહી આ મોટી વાત

વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો, ઉર્ફી જાવેદ છેલ્લે ગાયક કુંવર(Kunwa) સાથે મ્યુઝિક વીડિયોમાં જોવા મળી હતી. આ સિવાય તેણે ‘બડે ભૈયા કી દુલ્હનિયા’, ‘મેરી દુર્ગા’, ‘બેપન્નાહ’ અને ‘પંચ બીટ સીઝન 2’ સહિતના ઘણા ટેલિવિઝન શોમાં પણ કામ કર્યું છે. તેણીએ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં પણ અભિનય કર્યો હતો અને બાદમાં ‘કસૌટી જીંદગી કે 2’ માં તનિષા ચક્રવર્તીની ભૂમિકા ભજવી હતી.

Ranbir Kapoor: રણબીર કપૂર એ ઐશ્વર્યા રાય ની આ ફિલ્મમાં સહાયક નિર્દેશક તરીકે કર્યું હતું કામ, 17 વર્ષ પછી અભિનેત્રી સાથે કર્યો રોમાન્સ
Katrina Kaif Pregnancy: શું ખરેખર કેટરીના કૈફ ગર્ભવતી છે? જાણો રિપોર્ટ માં શું કરવામાં આવી રહ્યો છે દાવો
Sunny Sanskari Ki Tulsi Kumari Trailer: વરુણ-જાહ્નવીની કેમેસ્ટ્રી એ જીત્યા ચાહકો ના દિલ, ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ નું મજેદાર ટ્રેલર થયું રિલીઝ
Two Much With Kajol and Twinkle Trailer: કાજોલ-ટ્વિંકલ ના સવાલ જવાબ થી ડર્યો આમિર ખાન, સલમાન ખાને ઉડાવી મજાક, મજેદાર છે ટુ મચ નું ટ્રેલર
Exit mobile version