Site icon News Continuous Bureau | Mumbai

Aadar-Alekha Marriage: ગોવા માં સમુદ્ર કિનારે રણબીર કપૂર ના કઝીન એ કર્યા લગ્ન, એકબીજા ને લિપલોક કરતા જોવા મળ્યા આદર જૈન અને આલેખા

Aadar-Alekha Marriage: આદર જૈન અને આલેખા અડવાણીએ ગોવામાં સમુદ્ર ના કિનારે પરિવાર ના સભ્યો ની હાજરી માં લગ્ન ના બંધન માં બંધાયા હતા. કપલ ના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

aadar jain marries alekha advani in an intimate white themed wedding

aadar jain marries alekha advani in an intimate white themed wedding

News Continuous Bureau | Mumbai

Aadar-Alekha Marriage: રણબીર કપૂર ની ફોઈ રીમા જૈનના પુત્ર આદર જૈને ગોવામાં તેની મંગેતર આલેખા અડવાણી સાથે લગ્ન કર્યા છે. આ દંપતીએ પરિવાર અને નજીક ના મિત્રો ની હાજરી માં લગ્ન કર્યા છે. કપલ ના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Salman khan and shahrukh khan: શું ખરેખર કરોડો કમાય છે સલમાન ખાન અને શાહરૂખ ખાનના બોડીગાર્ડ્સ? સેલિબ્રિટી કન્સલ્ટન્ટ એ જણાવી હકીકત

આદર જૈન અને આલેખા ના લગ્ન ની તસવીરો 

કપલ ની તસવીરો માં આલેખા સફેદ રંગનો ઓફ શોલ્ડર ગાઉન માં જોવા મળી રહી છે.આ ગાઉન સાથે, આલેખા એ પાતળો હાર, કાનમાં બુટ્ટીઓ અને માથા પર સ્કાર્ફ પહેર્યો છે. જ્યારે આદર જૈન સફેદ શર્ટ સાથે ગ્રે કોટ-પેન્ટ પહેરેલો જોઈ શકાય છે. 


આદર જૈન અને આલેખા એ ગોવાના દરિયા કિનારે ખ્રિસ્તી વિધિ મુજબ લગ્ન કર્યા. લગ્ન પછી બંનેએ એકબીજાને લિપલોક કરતા જોવા મળ્યા હતા. આ લગ્નમાં કરિશ્મા કપૂર એ હાજર આપી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Javed Akhtar Dhurandhar Movie Reaction| પ્રોપગેન્ડાના આરોપો વચ્ચે જાવેદ અખ્તરે ‘ધુરંધર’નો કર્યો બચાવ! ફિલ્મની વાર્તા અને કન્ટેન્ટ પર કહી દીધી આ મોટી વાત
Mandar Chandwadkar Instagram Post| રાકેશ બેદી અને દિલીપ જોશી સાથે પોઝ આપતા જોવા મળ્યા મંદાર ચાંદવડકર, લખ્યું ‘બંને લીજેન્ડ ધુરંધર સાથે….’
Naagin 7।સોશિયલ મીડિયા પર ટ્રોલ થયું ‘નાગિન 7’! એડિટિંગમાં રહી ગઈ મોટી ખામી, બ્લુ સ્ક્રીન દેખાતા ફેન્સે કહ્યું ‘આના કરતા તો કાર્ટૂન સારું
Huma Qureshi Rachit Singh Wedding| બોયફ્રેન્ડ રચિત સિંહ સંગ લગ્નગ્રંથિથી જોડાશે હુમા કુરેશી, જાણો ક્યારે અને ક્યાં યોજાશે વેડિંગ?
Exit mobile version