Site icon News Continuous Bureau | Mumbai

Aamir khan: રક્ષાબંધન પર આમિર ખાને તેની બહેન નિખત ખાન સાથે કર્યું એવું કામ કે સોશિયલ મીડિયા પર થઇ રહ્યા છે અભિનેતા ના વખાણ

Aamir khan: આમિર ખાને તેની બહેન નિખત ખાન સાથે રક્ષાબંધન નો તહેવાર ઉજવ્યો હતો.આ દરમિયાન આમિરે તેની બહેન સાથે એવું કામ કર્યું કે સોશિયલ મીડિયા પર આમિર ખાન ના વખાણ થઇ રહ્યા છે.

aamir khan and sister nikhat tie rakhi to each other

aamir khan and sister nikhat tie rakhi to each other

News Continuous Bureau | Mumbai

Aamir khan: આમિર ખાને તેની બહેન નિખત ખાન સાથે રક્ષાબંધન નો તહેવાર ઉજવ્યો  હતો.રક્ષાબંધન એ ભાઈ બહેન નો તહેવાર છે. જેમાં બોલિવૂડ સેલેબ્સ એ પણ પોતાના ભાઈ બહેનને રાખડી બાંધી હતી. આ દરમિયાન આમિરે તેની બહેન સાથે એવું કામ કર્યું કે સોશિયલ મીડિયા પર આમિર ખાન ના વખાણ થઇ રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Shahrukh khan: શાહરુખ ખાને તેના પરિવાર સાથે લહેરાવ્યો તિરંગો, મન્નત ની બહાર ઊભેલા ચાહકો ને આપી આ રીતે સરપ્રાઈઝ

આમિર ખાને તેની બહેન ને બાંધી રાખડી 

આમિર ખાન ની બહેન નિખત ખાને તેના ભાઈ ને રાખડી બાંધી અને મીઠાઈ ખવડાવી હતી. પરંતુ આમિર ખાને પણ તેની બહેન નિખત ખાન ના હાથ પર રાખડી બાંધી હતી. આ રક્ષાબંધન ની ઉજવણી ની તસવીરો નીખતે તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે જે વાયરલ થઇ રહી છે. 


નિખત ખાને પોસ્ટ શેર કરી અને કેપ્શન લખ્યું, ‘ભાઈ અને બહેન વચ્ચેનો આ પ્રેમ જોવો કેટલો આનંદદાયક છે. ભગવાન તમને બધાને આશીર્વાદ આપે. એ તો સૌ કોઈ જાણે છે કે બહેન ભાઈ ને રાખડી બાંધે છે પરંતુ અહીં તો આમિર ખાને તેની બહેન ને રાખડી બાંધી છે જે ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યું છે. ચાહકો આમિર ખાન ના વખાણ પણ કરી રહ્યા છે.  

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Director Shakeel Noorani Arrested બોલિવૂડના દિગ્દર્શક શકીલ નૂરાની જાતીય સતામણીના કેસમાં ધરપકડ, મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી
Govinda David Dhawan Partnership ગોવિંદાડેવિડ ધવનની જોડી કેમ તૂટી? ૧૭ સુપરહિટ ફિલ્મો આપ્યા પછી અભિનેતાએ ખોલ્યા મોટા રાઝ
Samay Raina Assam flood વિવાદો વચ્ચે સમય રૈનાનું મોટું દિલ આસામ પૂર રાહતમાં ૧૦ લાખનું દાન આપતા ફેન્સે કરી ખાસ ડિમાન્ડ
Batwara 1947 cast on KBC 18 કેબીસી ૧૮માં ધમાકેદાર એન્ટ્રી આમિર સનીની જોડીએ અમિતાભ સાથે શેર કરી અદભુત પળો, જુઓ વાયરલ વીડિયો
Exit mobile version