Site icon News Continuous Bureau | Mumbai

Aamir Khan: ‘સિતારે જમીન પર’ ના યૂટ્યૂબ રિલીઝમાં આવી ખામી, આમિર ખાને સોશિયલ મીડિયા પર કર્યું આવું કામ

Aamir Khan: 'સિતારે જમીન પર' ના યૂટ્યૂબ રિલીઝમાં ટેકનિકલ ખામી આવી છે જેને લઈને, આમિર ખાને માફી માંગી છે.

Aamir Khan Apologises for YouTube Pricing Glitch of Sitare Zameen Par

Aamir Khan Apologises for YouTube Pricing Glitch of Sitare Zameen Par

News Continuous Bureau | Mumbai

Aamir Khan: બોલીવૂડ અભિનેતા આમિર ખાને પોતાની નવી ફિલ્મ ‘સિતારે જમીન પર’ ને યૂટ્યુબ પર રિલીઝ કરી છે. આ ફિલ્મ પે-પર-વ્યૂ મોડલ હેઠળ ઉપલબ્ધ છે. જોકે, એપલ ડિવાઇસ વપરાશકર્તાઓને ફિલ્મ માટે વધુ ભાડું બતાવાયું, જેને લઈને આમિર ખાને માફી માગી છે અને કહ્યું છે કે તેમની ટીમ આ ખામી  સુધારવા માટે કાર્યરત છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ranbir kapoor Ramayana: રામાયણમાં ભગવાન રામ બનવા માટે રણબીર કપૂર કરી રહ્યો છે તનતોડ મહેનત, કો-સ્ટારે કર્યો ખુલાસો

આમિર ખાને ટેકનિકલ ખામી માટે માફી માંગી

આમિર ખાન પ્રોડક્શન્સે તેમના અધિકૃત X (Twitter) હેન્ડલ પરથી પોસ્ટ કરીને દર્શકોને માફી માંગી છે. પોસ્ટમાં જણાવાયું કે, “અમે દિલથી માફી માંગીએ છીએ. અમને જાણ થઈ છે કે એપલ ડિવાઇસ પર ફિલ્મની કિંમત વધુ બતાવવામાં આવી રહી છે. અમારી ટીમ આ ખામી ને ઝડપથી સુધારવા માટે કાર્યરત છે.”


‘સિતારે જમીન પર’   20 જૂન 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને તેને દર્શકો તથા સમીક્ષકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. હવે યૂટ્યુબ પર રિલીઝ કરીને આમિર ખાને વધુ વ્યાપક દર્શકવર્ગ સુધી ફિલ્મ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version