News Continuous Bureau | Mumbai
Aamir khan: આમિર ખાન તેની ફિલ્મ સિતારે ઝમીન પર ને લઈને ચર્ચા માં છે. હવે આમિર ખાન ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે આમિર ખાને મુંબઈ ના પોશ વિસ્તાર ગણાતા એવા પાલી હિલ માં એક આલીશાન ફ્લેટ ખરીદ્યો છે. જેના માટે અભિએન્ટ એ કરોડો રૂપિયા ખર્ચ કર્યા છે. એક રિપોર્ટ મુજબ આમિર ખાને આ એપાર્ટમેન્ટ માટે 9 કરોડ થી વધુ ચૂકવ્યા છે.
આ સમાચાર પણ વાંચો: Anant and Radhika wedding invitation: અનંત અને રાધિકા ના લગ્ન ની આમંત્રણ પત્રિકા માં થશે ભગવાન ના દર્શન, મહેમાનો ને કાર્ડ સાથે મળશે આ ગિફ્ટ
આમિર ખાને ખરીદ્યુ આલીશાન ઘર
એક રિયલ એસ્ટેટ વેબસાઈટ અનુસાર આમિર ખાને મુંબઈના બાંદ્રા ઉપનગરમાં રહેણાંક મિલકત તેમના નામે ટ્રાન્સફર કરી છે. રિપોર્ટ મુજબ આમિર ખાને આ પ્રોપર્ટી 9.75 કરોડ રૂપિયામાં ખરીદી છે. આ પ્રોપર્ટી નો વિસ્તાર આશરે 1,027 ચોરસ ફૂટ (કાર્પેટ વિસ્તાર) છે. આ સોદામાં 58.5 લાખની સ્ટેમ્પ ડ્યુટી અને 30,000ની નોંધણી ફી સામેલ છે. .
#Bollywood actor #AamirKhan has added a new asset to his real estate portfolio by buying a luxury property in #Mumbai’s posh area #PaliHali.
He has bought an apartment in an up-scale building for over ₹9 crore.
More details https://t.co/14e2jfIDPj pic.twitter.com/ujWYpA6Nwh
— Hindustan Times (@htTweets) June 27, 2024
મીડિયા રિપોર્ટ મુજબ આ મિલકત બેલા વિસ્ટા એપાર્ટમેન્ટ્સમાં સ્થિત છે, જે પાલી હિલ વિસ્તારમાં સ્થિત એક ઉચ્ચ સ્તરીય રહેણાંક મકાન છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)