Site icon News Continuous Bureau | Mumbai

Aamir khan: આમિર ખાને મુંબઈ ના આ પોશ વિસ્તારમાં ખરીદ્યો આલિશાન ફ્લેટ, લકસૂરિયસ એપાર્ટમેન્ટ માટે અભિનેતા એ ચૂકવ્યા અધધ આટલા કરોડ

Aamir khan: આમિર ખાન એ મુંબઈ ના પોશ વિસ્તાર ગણાતા એવા પાલી હિલ માં એક આલીશાન ફ્લેટ ખરીદ્યો છે. જેના માટે અભિનેતા એ કરોડો રૂપિયા ખર્ચ કર્યા છે.

aamir khan buys apartment in pali hill mumbai for around rs 10 crore

aamir khan buys apartment in pali hill mumbai for around rs 10 crore

News Continuous Bureau | Mumbai

Aamir khan: આમિર ખાન તેની ફિલ્મ સિતારે ઝમીન પર ને લઈને ચર્ચા માં છે. હવે આમિર ખાન ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે આમિર ખાને મુંબઈ ના પોશ વિસ્તાર ગણાતા એવા પાલી હિલ માં એક આલીશાન ફ્લેટ ખરીદ્યો છે. જેના માટે અભિએન્ટ એ કરોડો રૂપિયા ખર્ચ કર્યા છે. એક રિપોર્ટ મુજબ આમિર ખાને આ એપાર્ટમેન્ટ માટે 9 કરોડ થી વધુ ચૂકવ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anant and Radhika wedding invitation: અનંત અને રાધિકા ના લગ્ન ની આમંત્રણ પત્રિકા માં થશે ભગવાન ના દર્શન, મહેમાનો ને કાર્ડ સાથે મળશે આ ગિફ્ટ

આમિર ખાને ખરીદ્યુ આલીશાન ઘર 

એક રિયલ એસ્ટેટ વેબસાઈટ અનુસાર આમિર ખાને મુંબઈના બાંદ્રા ઉપનગરમાં રહેણાંક મિલકત તેમના નામે ટ્રાન્સફર કરી છે. રિપોર્ટ મુજબ આમિર ખાને આ પ્રોપર્ટી 9.75 કરોડ રૂપિયામાં ખરીદી છે. આ પ્રોપર્ટી નો વિસ્તાર આશરે 1,027 ચોરસ ફૂટ (કાર્પેટ વિસ્તાર) છે. આ સોદામાં 58.5 લાખની સ્ટેમ્પ ડ્યુટી અને 30,000ની નોંધણી ફી સામેલ છે. .


મીડિયા રિપોર્ટ મુજબ આ મિલકત બેલા વિસ્ટા એપાર્ટમેન્ટ્સમાં સ્થિત છે, જે પાલી હિલ વિસ્તારમાં સ્થિત એક ઉચ્ચ સ્તરીય રહેણાંક મકાન છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramleela Mahasangh Opposes Ranbir Kapoor Ramayana Casting રણબીર કપૂરના ‘રામ’ બનવા સામે શ્રી રામલીલા મહાસંઘનો તીવ્ર વિરોધ, ફિલ્મમાંથી હટાવવાની કરી માગણી
Dipika Chikhlia Supports Ranbir Kapoor Ramayana Casting રણબીર કપૂરના ‘રામ’ બનવાના વિવાદ વચ્ચે સીતા માતા ફેમ દીપિકા ચિખલિયાનું સમર્થન, કહ્યું ‘તે એક ઉત્તમ કલાકાર છે’
Salman Khan Alliance Show ‘અલાયન્સ’ શોમાં સલમાન ખાનની સરપ્રાઈઝ એન્ટ્રી ભાઈ સોહેલ ખાનને ભેટીને ભાવુક થયા દબંગ સ્ટાર, નવો પ્રોમો વાયરલ
Love and War Promotion Sanjay Leela Bhansali સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’ માટે નહીં બને કોઈ ટીઝર કે મોશન પોસ્ટર, મેકર્સે બનાવ્યો ખાસ પ્લાન
Exit mobile version