Site icon News Continuous Bureau | Mumbai

Anant and Radhika wedding invitation: અનંત અને રાધિકા ના લગ્ન ની આમંત્રણ પત્રિકા માં થશે ભગવાન ના દર્શન, મહેમાનો ને કાર્ડ સાથે મળશે આ ગિફ્ટ

Anant and Radhika wedding invitation: અનંત અને રાધિકા ના લગ્ન ની આમંત્રણ પત્રિકા સામે આવી છે. આ પત્રિકા એક બોક્સ ના સ્વરૂપ માં છે જેમાં સૌ પહેલા ભગવાન ના દર્શન થાય છે.

anant ambani and radhika merchant wedding invitation card goes viral

anant ambani and radhika merchant wedding invitation card goes viral

News Continuous Bureau | Mumbai 

Anant and Radhika wedding invitation: અનંત અને રાધિકા 12 જુલાઈ ના રોજ લગ્ન ના બંધન માં બંધાશે. આ અગાઉ અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન યોજાયા હતા જેમાં દેશ વિદેશ ની મોટી હસ્તીઓ એ હાજરી આપી હતી. હવે અંબાણી પરિવાર માં અનંત અને રાધિકા ના લગ્ન ન તૈયારીઓ પુરજોશ માં ચાલી રહી છે. અંબાણી પરિવાર લગ્નના કાર્ડ પણ વહેંચી રહ્યો છે. પરિવારના સભ્યો પોતે VVIP ગેસ્ટને કાર્ડ આપવા જઈ રહ્યા છે. આ સાથે જ કાર્ડની પહેલી ઝલક પણ સામે આવી છે, જે દર્શાવે છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનું આમંત્રણ ખૂબ જ ખાસ છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anant ambani: બોલિવૂડના આ સુપરસ્ટાર ને પોતે પોતાના લગ્નનું આમંત્રણ આપવા અભિનેતા ના ઘરે પહોંચ્યો અનંત અંબાણી, વિડીયો થયો વાયરલ

અનંત અને રાધિકા ના લગ્ન ની આમંત્રણ પત્રિકા 

અનંત અને રાધિકા ના લગ્ન ની આમંત્રણ પત્રિકા એક બોક્સ ના સ્વરૂપ માં છે આ બોક્સ ખોલતા ની સાથે જ ભગવાન ના દર્શન થાય છે. બોક્સ માં ભગવાનની 4 નાની મૂર્તિઓ છે. તેને જોતા એવું લાગે છે કે તે ચાંદી અને સોનાની બનેલી છે. તેની નીચે એક સોનેરી રંગનું કાર્ડ મૂકવામાં આવ્યું છે. આ આમંત્રણ પત્રિકા બોક્સ એકદમ ખાસ અને અલગ છે.


આ સાથે લગ્ન નું આમંત્રણ કાર્ડ, લાલ કપાટના આકારમાં જોવા મળી રહ્યું છે જેમાં ભગવાન ગણપતિ, રાધા-કૃષ્ણ અને દેવી દુર્ગાથી શણગાર્યું છે. ચાંદી અને કોતરણીમાંથી બનાવેલ આ આમંત્રણ કાર્ડમાં આમંત્રણ કાર્ડની સાથે ચાંદીની પેટી પણ સામેલ છે. આ કાર્ડની સાથે અનંત અને રાધિકાના ઇનિશિયલ પણ જોવા મળી રહ્યા છે જેની સાથે અન્ય ઘણી ભેટો સાથે અન્ય ઘણા નાના કાર્ડ જોડાયેલા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version