Site icon News Continuous Bureau | Mumbai

Anant ambani: બોલિવૂડના આ સુપરસ્ટાર ને પોતે પોતાના લગ્નનું આમંત્રણ આપવા અભિનેતા ના ઘરે પહોંચ્યો અનંત અંબાણી, વિડીયો થયો વાયરલ

Anant ambani: અનંત અંબાણી 12 જુલાઈ ના રોજ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે આવી સ્થિતિમાં અનંત અંબાણી તેના લગ્ન ના આમંત્રણ પત્રિકા લઈને બોલિવૂડ સુપરસ્ટાર ના ઘરે તેને આમંત્રણ આપવા પહોંચ્યો હતો જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

anant ambani spotted at ajay devgn house for a personal wedding invitation

anant ambani spotted at ajay devgn house for a personal wedding invitation

News Continuous Bureau | Mumbai 

Anant ambani:  અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના પ્રિ વેડિંગ ફંક્શન સમાપ્ત થઇ ગયા છે. અનંત અને રાધિકા 12 જુલાઈ ના રોજ લગ્નના બંધનમાં બંધાશે. આવી સ્થિતિ માં મહેમાનો ને લગ્ન નું આમંત્રણ આપવાનું કામ ચાલુ છે. હવે અનંત અંબાણી પોતે પોતાના લગ્નની પત્રિકા કાઇને બોલિવૂડ સુપરસ્ટાર ના ધરે તેને તેના લગ્ન માં આમંત્રણ આપવા પહોંચ્યો હતો જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Sonakshi sinha and zaheer iqbal: લગ્નના બંધનમાં બંધાયા સોનાક્ષી અને ઝહીર, અભિનેત્રીએ શેર કરી તેની વેડિંગની તસવીરો

અનંત અંબાણી અજય દેવગણ ના ઘરે પહોંચ્યો 

ગઈકાલે રાતના અનંત અંબાણી બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગનના બંગલા શિવશક્તિની બહાર ભારે સુરક્ષા સાથે જોવા મળ્યો હતો.. રિપોર્ટ મુજબ અનંત અજય ના ઘરે તેને તેના લગ્ન માટે આમંત્રણ આપવા પહોંચ્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ અનંત અંબાણી એ અજય દેવગણ સાથે થોડો સમય વિતાવ્યો અને લગ્નમાં હાજરી આપવાનું આમંત્રણ આપીને ત્યાંથી ચાલ્યો ગયો. 


અનંત અંબાણી નો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. તમને જણાવી દઈએ કે નીતા અંબાણી પણ અનંત અને રાધિકા ના લગ્ન નું કાર્ડ લઈને વારાણસી માં કાશી વિશ્વનાથ ના મંદિરે પહોંચી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Ahaan Panday: અહાન પાંડેના હાથમાં લાગ્યો મોટો જેકપોટ! યશરાજ બેનર હેઠળ મોહિત સૂરી સાથે કરશે નવી રોમ-કોમ ફિલ્મ
Chand Mera Dil Title Track Out:રોમાન્સનો નવો અવતાર: ‘ચાંદ મેરા દિલ’નું ટાઈટલ ટ્રેક રિલીઝ, અનન્યા અને લક્ષ્યની કેમિસ્ટ્રીએ સોશિયલ મીડિયા પર લગાવી આગ
Yeh Rishta Kya Kehlata Hai Twist: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માંથી રાતોરાત આ લોકપ્રિય અભિનેત્રી આઉટ, મેકર્સના નિર્ણયથી ફેન્સ સ્તબ્ધ
Hai Jawani Toh Ishq Hona Hai Teaser:’હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’માં વરુણ ધવનનો રોમેન્ટિક અંદાજ, મૃણાલ-પૂજા સાથેની કેમિસ્ટ્રીએ મચાવી ધૂમ
Exit mobile version