Site icon News Continuous Bureau | Mumbai

Sonakshi sinha and zaheer iqbal: લગ્નના બંધનમાં બંધાયા સોનાક્ષી અને ઝહીર, અભિનેત્રીએ શેર કરી તેની વેડિંગની તસવીરો

Sonakshi sinha and zaheer iqbal: સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલ લગ્નના બંધનમાં બંધાયા છે. કપલે રજીસ્ટર મેરેજ કર્યા છે.સોનાક્ષી એ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના લગ્ન ની તસવીરો શેર કરી છે.

Sonakshi sinha and zaheer iqbal are getting married

Sonakshi sinha and zaheer iqbal are getting married

News Continuous Bureau | Mumbai 

Sonakshi sinha and zaheer iqbal: સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલ આજે લગ્ન ના બંધન માં બંધાઈ ગયા છે. કપલે મુંબઈ માં રજીસ્ટર મેરેજ કર્યા છે. આ દરમિયાન બંને નો પરિવાર અને ખાસ મિત્રો એ હાજરી આપી હતી. લગ્ન સંપન્ન થયા બાદ કપલે ભવ્ય પાર્ટી નું આયોજન પણ કર્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Sonakshi-Zaheer wedding: લગ્ન પહેલા દીકરી ના સાસરે પહોંચ્યો શત્રુઘ્ન સિન્હા, થવા વાળા જમાઈ સાથે આપ્યા પોઝ, જુઓ વિડીયો

સોનાક્ષી અને ઝહીર ના લગ્ન 

સોનાક્ષી સિન્હા એ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના લગ્ન ના ફોટા શેર કર્યા છે આ તસવીરોમાં સોનાક્ષી આઈવરી કલર ની સાડી માં સુંદર જોવા મળી રહી છે તો બીજી તરફ ઝહીર પણ આઈવરી કુર્તા માં હેન્ડસમ જોવા મળી રહ્યો છે બંને ચહેરા પર ખુશી જોવા મળી રહી છે.


તમને જણાવી દઈએ કે સોનાક્ષી અને ઝહીર ના લગ્ન માં માત્ર પરિવાર વાળા અને બંને ના નજીક ના મિત્રો એ જ હાજરી આપી હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Indian Idol Legends Return અભિજીત સાવંતથી લઈને સલમાન અલી સુધી ‘ઇન્ડિયન આઇડલ લેજેન્ડ્સ’નો ભવ્ય કમબેક, જાણો કયાકયા જાણીતા ચહેરાઓ જોવા મળશે
Harsh Gujral Madhur Virli Cyber Cell Summons સ્ટેન્ડઅપ કોમેડિયન હર્ષ ગુજરાલ અને મધુર વિરલીની મુશ્કેલી વધી અશ્લીલ કન્ટેન્ટ મામલે સાયબર સેલે પાઠવ્યા સમન્સ
Akshay Kumar Anees Bazmee Song Shoot એક જ ગીત પાછળ ₹૧ કરોડનો ધુમાડો! અક્ષય કુમારની નવી કોમેડી ફિલ્મ માટે દહેરાદૂનમાં બંધાયો ભવ્ય સેટ જાણો શું છે ખાસિયત
Ranbir Kapoor Ramayana Indra Dev Look રણબીર કપૂરની ‘રામાયણ’માંથી ઇન્દ્ર દેવનો લૂક સામે આવ્યો ટીઝરમાં દેખાયું રાવણ સાથે મહાયુદ્ધ, કુણાલ કપૂરનો દમદાર અવતાર
Exit mobile version