Site icon News Continuous Bureau | Mumbai

Andaz Apna Apna 2: શું ખરેખર અંદાજ અપના અપના ની આવી રહી છે સિક્વલ?આમિર ખાને આ વિશે આપ્યું અપડેટ

Andaz Apna Apna 2: આમિર ખાન એ જણાવ્યું કે રાજકુમાર સંતોષી સીક્વલની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે, પણ ફિલ્મને હજી હરી ઝંડી મળવી બાકી છે.

Aamir Khan Confirms Early Work on Andaz Apna Apna 2

Aamir Khan Confirms Early Work on Andaz Apna Apna 2

News Continuous Bureau | Mumbai

Andaz Apna Apna 2: 1994ની કલ્ટ કોમેડી ફિલ્મ ‘અંદાજ અપના અપના’ના સીક્વલ અંગે આમિર ખાન એ તાજેતરમાં મોટી માહિતી આપી છે. આમિરે જણાવ્યું કે ફિલ્મના નિર્માતા રાજકુમાર સંતોષી ‘અંદાજ અપના અપના 2’ માટે સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે. જોકે આમિરે સ્પષ્ટ કર્યું કે હજી સુધી સ્ક્રિપ્ટ તૈયાર નથી અને તેને અને સલમાન ખાન બંનેને પસંદ આવે તેવી હોવી જોઈએ. આમિરની આ વાતથી ફેન્સમાં ઉત્સાહ વધી ગયો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Sitaare Zameen Par: સિતારે જમીન પર ના સેટ પર અચાનક પહોંચ્યો શાહરુખ ખાન, ફિલ્મ ના કલાકારો સાથે વિતાવ્યો સમય, જુઓ વિડીયો

ફિલ્મના સીક્વલ માટે હજી હરી ઝંડી નથી

આમિરે જણાવ્યું કે “હું માનું છું કે સ્ક્રિપ્ટ સંપૂર્ણ હોવી જોઈએ. રાજ સંતોષી એક વર્ઝન પર કામ કરી રહ્યા છે, પણ હજી સુધી અમને તે પસંદ નથી આવી.” આમિરે ઉમેર્યું કે જ્યાં સુધી સ્ક્રિપ્ટ તૈયાર ન થાય અને બંને અભિનેતા ઓ તેને મંજૂરી ન આપે, ત્યાં સુધી ફિલ્મને હરી ઝંડી નહીં મળે.


તમને જણાવી દઈએ કે આમિર ખાને તેની ફિલ્મ સિતારે જમીન પર નું સ્ક્રીનિંગ રાખ્યું હતું જેમાં સલમાન ખાને પણ હાજરી આપી હતી. આ દરમિયાન આમિર ખાન અને સલમાન ખાન હળવાશ ની પળ માણતા જોવા મળ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The Dirty Picture 2 Cast ‘ધ ડર્ટી પિક્ચર ૨’ ની સત્તાવાર જાહેરાત તમન્ના ભાટિયા કે તૃપ્તિ ડિમરી કોણ બનશે નવી લીડ એક્ટ્રેસ?
Raaka Movie Cast શું અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણની ‘રાકા’ માં મૃણાલ ઠાકુર નહીં હોય? અભિનેત્રીએ કર્યો મોટો ખુલાસો
Tumbbad 2 Sohum Shah શું વિષ્ણુના પુત્રની નવી કહાણી રૂંપી દેશે? ‘તુમ્બાડ ૨’ માટે સોહમ શાહે આપ્યા ચોંકાવનારા સંકેત જાણો આ વખતે શું નવું જોવા મળશે
Jailer 2 Mithun Chakraborty રજનીકાંતની ‘જેલર ૨’ સાઈન કરતાં પહેલાં મિથુન ચક્રવર્તીએ મૂકી હતી અનોખી શરત, સુપરસ્ટારે કર્યો ખુલાસો
Exit mobile version