Site icon

Sitaare Zameen Par Trailer: સિતારે જમીન પર નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, ભાવના અને રમૂજનું મિશ્રણ છે આમિર ખાન ની ફિલ્મ

Sitaare Zameen Par Trailer: આમીર ખાનની અપકમિંગ ફિલ્મ સિતારે જમીન પર નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. લોકો આ ટ્રેલર ને ખુબ પસંદ કરી રહ્યા છે.

aamir khan movie sitaare zameen par official trailer out

aamir khan movie sitaare zameen par official trailer out

News Continuous Bureau | Mumbai

 Sitaare Zameen Par Trailer: આમીર ખાન છેલ્લા ઘણા દિવસોથી પોતાની અપકમિંગ ફિલ્મ સિતારે જમીન પર ને લઈને ચર્ચામાં છે.હવે આ ફિલ્મ નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થયું છે.આમિર ખાન ની ફિલ્મ ના આ  ટ્રેલરમાં ભાવના અને રમૂજનું મિશ્રણ  દર્શાવવામાં આવ્યું છે, જે દરેકનું દિલ જીતી રહ્યું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Sanam Teri Kasam 2: ભારત વિરુદ્ધ નિવેદન આપવું પાકિસ્તાની અભિનેત્રી ને પડ્યું ભારે, ફિલ્મ ના મેકર્સ અને તેના કો સ્ટાર એ લીધો મોટો નિર્ણય

સિતારે જમીન પર નું ટ્રેલર 

બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમીર ખાનફરી એકવાર મોટા પડદા પર વાપસી કરી રહ્યો છે અને આ વખતે પણ કંઈક ખાસ લઈને આવી રહ્યો છે. આ ફિલ્મમાં આમીર ખાન એક બાસ્કેટબોલ કોચની ભૂમિકા ભજવી રહ્યા છે, જે દિવ્યાંગ બાળકોની જિંદગીને સ્પોર્ટ્સ દ્વારા નવી દિશા આપવા માટે પ્રયત્ન કરે છે. ટ્રેલરમાં જ્યાં ઇમોશન છે, ત્યાં જબરદસ્ત હ્યુમર અને મોટિવેશનનો તડકો પણ સ્પષ્ટ દેખાય છે. આ મૂવીમાં જેનેલિયા ડિસૂઝાપણ એક મહત્વપૂર્ણ પાત્રમાં દેખાઈ રહી છે. ટ્રેલરની શરૂઆતથી અંત સુધી તમને વાર્તા સાથે જોડાવાનો અનુભવ થશે.


 3 મિનિટ 19 સેકન્ડ નું આ ટ્રેલર માત્ર વાર્તાનો મજબૂત સંકેત જ નથી આપતો, પરંતુ આમીર ની દમદાર એક્ટિંગ પણ ફરી એકવાર ફેન્સનું દિલ જીતી લેવાની છે. ફિલ્મના વિઝ્યુઅલ્સ, બેકગ્રાઉન્ડ સ્કોર અને સિનેમેટોગ્રાફી ખૂબ જ ઇમોશનલ અપીલ ધરાવે છે, જે દર્શકોને એક અલગ જ અનુભવ આપશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Gangster Ravi Pujari: ગેંગસ્ટર રવિ પૂજારીની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ: રેમો ડિસોઝાને ધમકાવી ₹50 લાખની ખંડણી માંગવાનો આરોપ; જાણો શું છે સમગ્ર વિવાદ.
Tu Ya Main Trailer Out: શનાયા કપૂર અને આદર્શ ગૌરવની ફિલ્મનું ટ્રેલર લોન્ચ; મગરમચ્છના ટ્વિસ્ટ સાથે ૧૩ ફેબ્રુઆરીએ રિલીઝ થશે મૂવી
Dhurandhar 2: શું ‘ધુરંધર 2’ માં થશે વિકી કૌશલની એન્ટ્રી? જાણો વાયરલ થઈ રહેલા સમાચારનું સત્ય; મેકર્સના આ ખુલાસાથી ફેન્સમાં મચ્યો ખળભળાટ
Kareena-Saif at Jeh’s Annual Function: કરીના કપૂરે પુત્ર જેહના પરફોર્મન્સ પર આપી ફ્લાઈંગ કિસ; સોશિયલ મીડિયા પર વાયરલ થયો પટૌડી પરિવારનો ક્યુટ વીડિયો
Exit mobile version