Aamir Khan: આમિર ખાને તેની નવી ગર્લફ્રેન્ડ ને લઈને કર્યો ખુલાસો, પોતાની ઉંમર ને લઈને પણ કહી આવી વાત

Aamir Khan: આમિર ખાને ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ વિશે ખુલ્લેઆમ વાત કરતાકહ્યું – “હું પહેલા પોતાને પ્રેમ કરતા શીખ્યો

by Zalak Parikh
Aamir Khan Opens Up About His Girlfriend Gauri Spraet and Life After 60

News Continuous Bureau | Mumbai

Aamir Khan: બોલીવૂડ ના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘સિતારે જમીન પર’  અને પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં તેમણે પોતાની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ વિશે ખુલ્લેઆમ વાત કરી છે. આમિરે કહ્યું કે તેને લાગતું હતું કે હવે તે વૃદ્ધ થઈ ગયો છે અને કોઈ તેને પ્રેમ નહીં કરે, પણ ગૌરી સાથેની મુલાકાતે તેનું જીવન બદલાઈ ગયું.

આ સમાચાર પણ વાંચો: Cannes 2025: ‘હોમબાઉન્ડ’ને મળ્યો આંતરરાષ્ટ્રીય મંચ પર પ્રેમ, ફિલ્મ જોયા પછી લોકો એ આટલી મિનિટ સુધી પાડી તાળીઓ

“ગૌરી ને અચાનક મળ્યો અને પ્રેમ થઈ ગયો”

આમિરે જણાવ્યું કે તે થેરાપી લઈ રહ્યો હતો. અને એ સમયે સમજાયું કે પહેલા પોતાને પ્રેમ કરવો જરૂરી છે. ગૌરી સાથે તે એકદમ અચાનક મળ્યો અને પછી મિત્રતા થઈ, જે પ્રેમમાં બદલાઈ ગઈ. આમિરે કહ્યું કે “મને લાગતું હતું કે હવે હું વૃદ્ધ થઈ ગયો છું, પણ ગૌરીએ મને ફરી જીવતા શીખવાડ્યું.”

 

View this post on Instagram

 

A post shared by SCREEN (@ieentertainment)


આમિરે પોતાની પૂર્વ પત્નીઓ રીના દત્તા અને કિરણ રાવ વિશે પણ વાત કરી. તેણે કહ્યું કે “હું હવે તેમનો પતિ નથી, પણ અમે હમેશા પરિવાર રહીશું. અમારા સંબંધો આજે પણ ખૂબ સારા છે અને અમે એકબીજાનો સન્માન કરીએ છીએ.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More