Site icon News Continuous Bureau | Mumbai

Sitaare Zameen Par Song: સિતારે જમીન પર નું નવું ગીત ‘શુભ મંગલમ’ થયું રિલીઝ, સોન્ગ માં જોવા મળી આમિર ખાન અને જેનેલિયા ની કેમેસ્ટ્રી

Sitaare Zameen Par Song: 'સિતારે જમીન પર' નું નવું ગીત 'શુભ મંગલમ' રિલીઝ થયું છે. જેમાં આમિર ખાનનો ધમાકેદાર ડાન્સ જોવા મળી રહ્યો છે.

Aamir Khan Shines in Shubh Mangalam Song from Sitaare Zameen Par

Aamir Khan Shines in Shubh Mangalam Song from Sitaare Zameen Par

News Continuous Bureau | Mumbai 

Sitaare Zameen Par Song:  2007ની લોકપ્રિય ફિલ્મ ‘તારે જમીન પર’ના સ્પિરિચ્યુઅલ સીક્વલ ‘સિતારે જમીન પર’ હવે રિલીઝ માટે તૈયાર છે. ફિલ્મના ટ્રેલર પછી હવે તેનું નવું ગીત ‘શુભ મંગલમ’ રિલીઝ થયું છે, જે તહેવાર અને લગ્નની ઉજવણીથી ભરપૂર છે. આ ગીતમાં આમિર ખાન,જેનેલિયા દેશમુખ અને 10 નવા સ્ટાર્સ ની મસ્તી અને ડાન્સ જોવા મળે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Kushal Tandon and Shivangi Joshi: શું ખરેખર કુશાલ ટંડન અને શિવાંગી જોશી નું થયું બ્રેકઅપ, અભિનેતા ની પોસ્ટ માં મળ્યો સંકેત

‘શુભ મંગલમ’ ગીતમાં તહેવાર અને પ્રેમનો રંગ

આ ગીતને શંકર મહાદેવન અને અમિતાભ ભટ્ટાચાર્ય એ ગાયું છે. સંગીત શંકર-એહસાન-લોય  એ આપ્યું છે અને ગીતના બોલ અમિતાભ ભટ્ટાચાર્યએ લખ્યા છે. ‘શુભ મંગલમ’ ગીત લગ્નના ઉત્સવ અને ખુશીથી ભરેલું છે, જે દર્શકોને તહેવારના માહોલમાં લઈ જાય છે.


આમિર ખાન અને જેનેલિયા દેશમુખ સાથે 10 નવા સ્ટાર્સ જેમ કે અરુષ દત્તા, ગોપી કૃષ્ણ વર્મા, સમ્વિત દેસાઈ, વેદાંત શર્મા, આયુષ ભંસાલી, આશીષ પેન્ડસે, ઋષિ શાહાની, ઋષભ જૈન, નમન મિશ્રા અને સિમરન મંગેશકર ગીતમાં જોવા મળે છે. તેમનો ડાન્સ અને પરફોર્મન્સ ગીતને વધુ જીવંત બનાવે છે.ફિલ્મ 20 જૂન 2025થી સિનેમાઘરોમાં રિલીઝ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Nana Patekar Last Moments નાના પાટેકરના છેલ્લા 2 કલાક 50 મિનિટમાં શું થયું હતું? જાણો છાતીમાં દુખાવાથી લઈને અંતિમ શ્વાસ સુધીની ક્ષણેક્ષણની વિગત
Nana Patekar Last Words ‘દરેકે જવાનું જ છે, એ સમય આવવાનો જ…’ નિધનથી માત્ર ચાર દિવસ પહેલાં નાના પાટેકરે ઉચ્ચારેલા અંતિમ શબ્દો વાયરલ
Nana Patekar Funeral State Honours નાના પાટેકરની અંતિમ ઈચ્છા પૂર્ણ કરાશે મહારાષ્ટ્ર સરકારે કરી સત્તાવાર જાહેરાત; અહીં રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Indian Army Captain Journey ફિલ્મ કારકિર્દી ટોચ પર હતી ત્યારે યુદ્ધના મેદાનમાં જોડાયા; નાના પાટેકરે મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી સાથે કર્યું હતું કઠિન કામ
Exit mobile version