Sitaare Zameen Par: સિતારે જમીન પર નું ટ્રેલર રિલીઝ થતા જ થયું ટ્રોલ, જાણો કેમ આમિર ખાન ની ફિલ્મ ના બાયકોટ ની ઉઠી માંગ

Aamir Khan Sitaare Zameen Par Accused of Copying Hollywood Film Champions
Aamir Khan Sitaare Zameen Par Accused of Copying Hollywood Film Champions

News Continuous Bureau | Mumbai

Sitaare Zameen Par: આમિર ખાનની ફિલ્મ ‘સિતારે જમીન પર’ નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ટ્રેલર રિલીઝ થતા ની સાથે જ ટ્રોલ થઈ ગયું છે. ઘણા લોકો આ ફિલ્મ પર વાર્તા ચોરવાનો આરોપલગાવી રહ્યા છે, જ્યારે ઘણા લોકોએ તો તેના બાયકોટ ની પણ માંગ કરી છે.

આ સમાચાર પણ વાંચો: Cannes 2025: આજ થી શરુ થઇ રહ્યો છે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ, આલિયા ભટ્ટ, ઐશ્વર્યા રાય બચ્ચન સિવાય આ જાણીતી હસ્તીઓ લેશે ભાગ

ફિલ્મ ‘ચેમ્પિયન્સ’ની નકલ?

સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ફિલ્મ વર્ષ 2023માં આવેલી હોલિવૂડ ફિલ્મ ‘ચેમ્પિયન્સ’ ની નકલ છે. ઘણા લોકોએ એવા વિડિઓ શેર કર્યા છે જેમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે બંને ફિલ્મોના સીન ફ્રેમ-ટુ-ફ્રેમ મેચ કરે છે.


સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ ની વાત કરીએ તો ઘણા યુઝર્સ એ તપાસ્યા વગર કે અસલમાં આખો મામલો શું છે, ફિલ્મને ટ્રોલકરવાનું શરૂ કરી દીધું છે અને આમિર ખાનની ફિલ્મને બાયકોટ કરવાની માંગ કરી છે.


ફિલ્મ ‘ચેમ્પિયન્સ’ ની વાર્તા એક માઇનર લીગ બાસ્કેટબોલ કોચની છે જેને કોર્ટ કેટલાક દિવ્યાંગ બાળકોને બાસ્કેટબોલ શીખવવાનો આદેશ આપે છે. આમિર ખાનની ફિલ્મના ટ્રેલર માં પણ આ જ બતાવવામાં આવ્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!