Site icon News Continuous Bureau | Mumbai

Sitare Zameen Par: થિયેટર બાદ તમે સિતારે જમીન પર ઓટીટી પર નહીં જોઈ શકો, જાણો કેમ આમિર ખાને લીધો આવો મોટો નિર્ણય

Sitare Zameen Par: ‘સિતારે જમીન પર’ કોઈ ઓટીટી પર નહીં આવે, આ નિર્ણય આમિર ખાને કેમ લીધી ચાલો જણીયે તેની પાછળ નું કારણ

Aamir Khan Sitare Zameen Par May Not Release on OTT Plans Pay-Per-View on YouTube

Aamir Khan Sitare Zameen Par May Not Release on OTT Plans Pay-Per-View on YouTube

News Continuous Bureau | Mumbai

Sitare Zameen Par: બોલીવૂડ એક્ટર આમિર ખાન ની આગામી ફિલ્મ ‘સિતારે જમીન પર’ માટે ફેન્સ ઉત્સુક છે. ફિલ્મ 20 જૂન 2025ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે. જોકે, હવે એવી માહિતી સામે આવી છે કે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ નહીં થાય. આમિર ખાન એક નવો મોડલ અજમાવવાની તૈયારીમાં છે, જેમાં ફિલ્મ યૂટ્યુબ  પર પે-પર-વ્યૂ  મોડલ હેઠળ ઉપલબ્ધ કરાશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Param Sundari: સિદ્ધાર્થ અને જ્હાન્વી ની ફિલ્મ પર આવ્યું મોટું અપડેટ, આ દિવસે રિલીઝ થશે પરમ સુંદરી નું ટીઝર

ઓટીટી નહીં, યૂટ્યુબ પર આવશે ફિલ્મ

મીડિયા રિપોર્ટ અનુસાર, આમિર ખાન પોતાની ફિલ્મને સીધી ઓટીટી પર મૂકવા નથી માંગતો. તેનું માનવું છે કે ઓટીટી પર રિલીઝ થવાથી લોકો થિયેટરમાં ફિલ્મ જોવા જતાં નથી. તેથી, ફિલ્મ રિલીઝ પછી બે મહિના બાદ યૂટ્યુબ પર પે-પર-વ્યૂ મોડલ હેઠળ મૂકવામાં આવશે.સૂત્રોના જણાવ્યા અનુસાર, આમિર ખાન નોન-સ્પેક્ટેકલ ફિલ્મો માટે ઓટીટીને યોગ્ય માધ્યમ માનતો નથી. તે ઈચ્છે છે કે દર્શકો થિયેટરમાં જઈને ફિલ્મનો અનુભવ લે. પે-પર-વ્યૂ મોડલથી દર્શકોને ફિલ્મ જોવા માટે અલગથી ચુકવણી કરવી પડશે, જેનાથી મેકર્સને વધુ કન્ટ્રોલ મળશે અને પ્રોડ્યુસર્સને પણ નફો મળશે.


તમને જણાવી દઈએ કે, ફિલ્મના પોસ્ટરમાં કોઈ પણ ઓટીટી પ્લેટફોર્મનો લોગો નથી, જે આ નિર્ણયની પુષ્ટિ કરે છે. આમિર ખાન આ મોડલ કેવી રીતે કામ કરે છે તે જોવા માંગે છે અને આ વિશે આગામી સમયમાં વધુ માહિતી જાહેર કરવામાં આવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Exit mobile version