Site icon News Continuous Bureau | Mumbai

Param Sundari: સિદ્ધાર્થ અને જ્હાન્વી ની ફિલ્મ પર આવ્યું મોટું અપડેટ, આ દિવસે રિલીઝ થશે પરમ સુંદરી નું ટીઝર

Param Sundari: સિદ્ધાર્થ અને જ્હાન્વી પહેલીવાર એકસાથે ફિલ્મ પરમ સુંદરી માં જોવા મળશે હવે આ ફિલ્મ ના ટીઝર ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે.

Param Sundari Teaser to Release with Bhool Chook Maaf on May 9

Param Sundari Teaser to Release with Bhool Chook Maaf on May 9

News Continuous Bureau | Mumbai

Param Sundari: બોલીવૂડના ચાહકો માટે ખુશખબર છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને જ્હાન્વી કપૂરની આગામી ફિલ્મ “પરમ સુંદરી”  નું પ્રથમ ટીઝર 9 મે, 2025ના રોજ રિલીઝ થનારી ફિલ્મ “ભૂલ ચૂક માફ”  સાથે થિયેટરમાં રજૂ થવાનું છે. આ ફિલ્મનું દિગ્દર્શન તુષાર જલોટા દ્વારા કરવામાં આવ્યું છે અને તે એક રોમેન્ટિક કોમેડી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Kiara Advani Met gala 2025: મેટ ગાલા 2025 માં કિયારા ના લુક ને જોઈ લોકો ને આવી બોલિવૂડ ની આ અભિનેત્રી ની યાદ, નેટિઝન્સ એ કરી સરખામણી

ટીઝરમાં જોવા મળશે સિદ્ધાર્થ-જ્હાન્વીની રોમેન્ટિક કેમિસ્ટ્રી

58 સેકન્ડના ટીઝરમાં દર્શકોને સિદ્ધાર્થ અને જ્હાન્વી ની જોડી ની એક મીઠી ઝલક મળશે. ફિલ્મની વાર્તા ઉત્તર ભારતીય છોકરા અને દક્ષિણ ભારતીય છોકરી ની છે, જે એકબીજાથી ટકરાય છે અને પછી બંને પ્રેમ માં પડે છે. ફિલ્મનું શૂટિંગ કેરળના સુંદર બેકવોટર પર થયું છે.


“પરમ સુંદરી”  25 જુલાઈ, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. હાલમાં ફિલ્મની ટીમ અંતિમ શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં પ્રેમ, હાસ્ય અને અનોખા ટ્વિસ્ટ દર્શકોને મનોરંજન આપશે તેવી આશા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Exit mobile version