Site icon News Continuous Bureau | Mumbai

Kiara Advani Met gala 2025: મેટ ગાલા 2025 માં કિયારા ના લુક ને જોઈ લોકો ને આવી બોલિવૂડ ની આ અભિનેત્રી ની યાદ, નેટિઝન્સ એ કરી સરખામણી

Kiara Advani Met gala 2025: મેટ ગાલા 2025 માં કિયારા અડવાણી એ ડેબ્યુ કર્યું છે. આ દરમિયાન ગોલ્ડન કોર્સેટ અને બ્લેક ટ્રેલ ગાઉનમાં કિયારા તેના બેબી બમ્પ ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી હવે અભિનેત્રી ના આ લુક ની સરખામણી બોલિવૂડ ની સુંદર અભિનેત્રી સાથે કરવામાં આવી રહી છે.

Kiara Advani debuts baby bump at Met Gala 2025 accused of copying Aishwarya Rai Cannes look

Kiara Advani debuts baby bump at Met Gala 2025 accused of copying Aishwarya Rai Cannes look

News Continuous Bureau | Mumbai

Kiara Advani Met gala 2025: મેટ ગાલા 2025 માં બોલીવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણીએ પહેલીવાર ભાગ લીધો અને પોતાના બેબી બંપસાથે ડેબ્યુ કર્યું. કિયારા મેટ ગાલામાં બેબી બંપ ફ્લોન્ટ કરનાર પ્રથમ ભારતીય અભિનેત્રી બની છે. પરંતુ તેના લુકને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા છે કે તેણે એશ્વર્યા રાય બચ્ચનના કાન્સ લુક ની નકલ કરી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો:  Met Gala 2025: મેટ ગાલા 2025 માં કંઈક આવો હશે શાહરુખ ખાન નો લુક! ડિઝાઇનર સબ્યસાચી ની પોસ્ટથી લુક અંગે અટકળો તેજ

એશ્વર્યા રાય સાથે સરખામણી

કિયારાએ મેટ ગાલા માટે ગોલ્ડન કોર્સેટ અને બ્લેક ટ્રેલ ગાઉન પહેર્યું હતું. તેના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. મેકઅપ અને જ્વેલરી સ્ટાઈલ પણ પ્રશંસનીય હતી. તેનો લુક સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે.કિયારાના આ લુકને એશ્વર્યા રાયના કાન્સ લુક સાથે સરખાવવામાં આવી રહ્યો છે. બંનેના ડ્રેસમાં ગોલ્ડન ટચ અને ટ્રેલ ડિઝાઇન જોવા મળી રહી છે. આ સિવાય બંને ની હેરસ્ટાઇલ પણ લગભગ સરખી છે. કેટલાકે કિયારાના લુકને યુનિક ગણાવ્યો છે, જ્યારે કેટલાકે તેને કોપી કહ્યો છે.


મેટ ગાલા 2025માં કિયારાએ પોતાના પતિ સિદ્ધાર્થ મલ્હોત્રાસાથે હાજરી આપી હતી. તેણે ડિઝાઇનર ગૌરવ ગુપ્તાદ્વારા તૈયાર કરાયેલ આઉટફિટ પહેર્યું હતું. કિયારાનું આ ડેબ્યુ ભારતીય ફેશન અને માતૃત્વના પ્રતિનિધિત્વ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version