Site icon News Continuous Bureau | Mumbai

Met Gala 2025: મેટ ગાલા 2025 માં કંઈક આવો હશે શાહરુખ ખાન નો લુક! ડિઝાઇનર સબ્યસાચી ની પોસ્ટથી લુક અંગે અટકળો તેજ

Met Gala 2025: શાહરુખ ખાન મેટ ગાલા 2025માં પહેલીવાર ભાગ લેશે, ડિઝાઇનર સબ્યસાચી ની પોસ્ટથી તેના લુક અંગે અટકળો તેજ થઇ ગઈ છે.

ShahRukh Khan to Make Met Gala Debut in 2025 Sabyasachi Post Hints at Royal Look

ShahRukh Khan to Make Met Gala Debut in 2025 Sabyasachi Post Hints at Royal Look

News Continuous Bureau | Mumbai

Met Gala 2025: વિશ્વના સૌથી મોટા ફેશન ઇવેન્ટ મેટ ગાલા 2025 માટે ગણતરી શરૂ થઈ ગઈ છે અને આ વખતે સૌની નજર શાહરુખ ખાન પર છે. આ ઇવેન્ટમાં શાહરુખ પહેલીવાર રેડ કાર્પેટ પર જોવા મળશે. ફેન્સમાં ઉત્સાહ એટલો છે કે ડિઝાઇનર સબ્યસાચી ની સોશિયલ મીડિયા પોસ્ટથી શાહરુખના લુક અંગે અનેક અટકળો શરૂ થઈ ગઈ છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Amitabh Bachchan: ફિલ્મો અને જાહેરાતો બાદ હવે આ ક્ષેત્ર માં પણ અમિતાભ બચ્ચન નો પગપેસારો, બિગ બી ના સાહસ થી ચાહકો થયા ખુશ

સબ્યસાચીની પોસ્ટ અને ‘બંગાળ ટાઈગર’નો સંકેત

સબ્યસાચી એ સોશિયલ મીડિયા પર “કિંગ ખાન” અને “કિંગ ખાન બંગાળ ટાઈગર” લખી પોસ્ટ શેર કરી હતી. આથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે શાહરુખ મેટ ગાલા માટે સબ્યસાચી ના નવા કલેક્શનમાંથી કોઈ શાહી લુક ધારણ કરશે. કેટલાક ફેન્સ માને છે કે તેઓ ધોતી-કુર્તા સાથે ‘બંગાળ ટાઈગર’ બ્રેસલેટ પહેરીને દેખાશે.


મેટ ગાલા 2025માં શાહરુખ સિવાય કિયારા અડવાણી , દિલજીત દોસાંઝ અને પ્રિયંકા ચોપરા પણ ભાગ લેશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jailer 2 Mithun Chakraborty રજનીકાંતની ‘જેલર ૨’ સાઈન કરતાં પહેલાં મિથુન ચક્રવર્તીએ મૂકી હતી અનોખી શરત, સુપરસ્ટારે કર્યો ખુલાસો
RJ Mitte Passes Away વોલ્ટર વ્હાઇટ જુનિયર’ નું પાત્ર ભજવનાર સ્ટાર આરજે મિટ્ટેનું નિધન; ૩૪ વર્ષની નાની વયે અંતિમ શ્વાસ લીધા
Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Exit mobile version