Aamir Khan: શાહરુખ ખાન બાદ હવે આમિર ખાન નું પણ બદલાશે ઘર, જાણો ક્યાં રહેવા જશે મિસ્ટર પરફેક્ટનિશ

Aamir Khan: આમિર ખાન ને બોલિવૂડ નો મિસ્ટર પરફેક્ટનિશ કહેવાય છે. હવે અભિનેતા ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે તે પણ શાહરુખ ખાન ની જેમ પોતાનું ઘર બદલી રહ્યો છે.

by Zalak Parikh
Aamir Khan to move out of his Pali Hill home for redevelopment

News Continuous Bureau | Mumbai

Aamir Khan: બોલિવૂડ અભિનેતા આમિર ખાન પાલી હિલમાં આવેલા તેના ઘર નું રિ-ડેવલપમેન્ટ થવા જઈ રહ્યું છે જેના માટે તે ટૂંક સમયમાં તેના ઘર ને છોડશે. આ બિલ્ડિંગમાં 4 અને 5 BHK ના શાનદાર ફ્લેટ્સ બનાવવામાં આવશે, જેમાંથી કેટલાક ફ્લેટ્સમાંથી સમુદ્રના દ્રશ્યો જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો: Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા…’ છોડીને ગયેલા કલાકારો પર અસિત મોદી એ તોડ્યું મૌન, તેમના વિશે કહી આવી વાત

આમિર ખાનના ઘરના રિ-ડેવલપમેન્ટની વિગતો

આમિર ખાનની બિલ્ડિંગનું રિ-ડેવલપમેન્ટ Man Infraconstruction Limited (MICL) દ્વારા કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં અલ્ટ્રા-લક્ઝરી ફ્લેટ્સ હશે, જેની કિંમત ₹1 લાખ પ્રતિ ચોરસ ફૂટથી વધુ હશે.રિ-ડેવલપમેન્ટ દરમિયાન આમિર ખાન અને અન્ય રહેવાસીઓને ટેમ્પરરી ફ્લેટ્સ આપવામાં આવશે. આમિર પાસે પાલી હિલમાં 9 કરોડની બીજી પ્રોપર્ટી પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)


શાહરુખ ખાનના મન્નતનું રિનોવેશન ચાલી રહ્યું છે. તે દરમિયાન તે પાલી હિલમાં ભાડે લીધેલા ફ્લેટ્સમાં રહે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More