Aaradhya bachchan: અભિષેક અને ઐશ્વર્યા ના છૂટાછેડા ની વચ્ચે બચ્ચન પરિવાર ના આ સભ્ય એ આરાધ્યા ના જન્મદિવસ ને બનાવ્યો ખાસ, અલગ અંદાજ માં આપી શુભેચ્છા

Aaradhya bachchan: અભિષેક અને ઐશ્વર્યા ની દીકરી આરાધ્યા બચ્ચન ને તાજેતર માં તેનો 14 મોં જન્મદિવસ ઉજવ્યો હતો આ ખાસ અવસર પર બચ્ચન પરિવાર ના આ સભ્ય એ આરાધ્યા ને અલગ અંદાજ માં જન્મદિવસ ની શુભેચ્છા પાઠવી હતી.

by Zalak Parikh
aaradhya bachchan birthday only amitabh bachchan wished her grand daughter

News Continuous Bureau | Mumbai

Aaradhya bachchan: આરાધ્યા બચ્ચન ચર્ચિત સ્ટારકિડ છે. આરાધ્યા બોલિવૂડ કપલ અભિષેક અને ઐશ્વર્યા ની દીકરી છે. હાલ આરાધ્યા ના માતા પિતા એકસાથે નથી રહેતા તેવી ચર્ચા ચાલી રહી છે. હવે આ બધાની વચ્ચે  અભિષેક અને ઐશ્વર્યા ની દીકરી આરાધ્યા બચ્ચન ને તાજેતર માં તેનો 14 મોં જન્મદિવસ ઉજવ્યો હતો આ ખાસ અવસર પર બચ્ચન પરિવાર ના આ સભ્ય એ આરાધ્યા ને અલગ અંદાજ માં જન્મદિવસ ની શુભેચ્છા પાઠવી હતી તો ચાલો જાણીએ બચ્ચન પરિવાર ના તે ખાસ સભ્ય વિશે.  

આ સમાચાર પણ વાંચો : YRKKH Rohit purohit: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નો અરમાન થયો ઘાયલ, રોહિત પુરોહિત ની પત્ની એ આપ્યું હેલ્થ અપડેટ

આરાધ્યા ના જન્મદિવસ પર અમિતાભ બચ્ચને પાઠવી શુભેચ્છા 

આરાધ્યા ના માતા પિતા એટલે કે અભિષેક અને ઐશ્વર્યા એ આ વખતે તેમની દીકરી ના જન્મદિવસ પર સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ શેર કરી નહોતી  પરંતુ બચ્ચન પરિવારના એક સભ્ય એ આરાધ્યાના જન્મદિવસને ખાસ બનાવવામાં કોઈ કસર છોડી નથી.બચ્ચન પરિવાર ના તે સભ્ય નું નામ છે અમિતાભ બચ્ચન. જી હા અમિતાભ બચ્ચને તેમની પૌત્રી આરાધ્યા ના જન્મદિવસ પર X પર એક ફેન પેજ દ્વારા પોસ્ટ કરેલા વિડીયો ને રી-ટ્વીટ કર્યો અને આરાધ્યાને અભિનંદન પાઠવ્યા.


બચ્ચન પરિવાર હાલ ચર્ચામાં છે. અભિષેક અને ઐશ્વર્યા ને લઈને એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે બંને ના છૂટાછેડા થઇ ગયા છે અને બંને અલગ પણ રહી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More