Site icon News Continuous Bureau | Mumbai

Aashiqui 3: કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરી ની ફિલ્મ આશિકી 3 ને મળ્યું નવું નામ, આ ટાઇટલ સાથે રિલીઝ થશે ફિલ્મ

Aashiqui 3: કાર્તિક આર્યન તેની ફિલ્મ આશિકી 3 ને લઈને ચર્ચા માં છે. આ ફિલ્મ માં મુખ્ય અભિનેત્રી તરીકે તૃપ્તિ ડીમરી ને લેવામાં આવી છે. હવે મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મ નું નામ બદલવામાં આવ્યું છે.ચાલો જાણીયે કાર્તિક આર્યન ની ફિલ્મ ના નવા નામ વિશે.

aashiqui 3 title change to tu aashiqui hai

aashiqui 3 title change to tu aashiqui hai

News Continuous Bureau | Mumbai 

Aashiqui 3: કાર્તિક આર્યન તેની ફિલ્મ આશિકી 3 ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ માટે ઘણી અભિનેત્રીઓના નામ સામે આવ્યા હતા. પરંતુ છેલ્લા રિપોર્ટ મુજબ એનિમલ ફેમ અભિનેત્રી તૃપ્તિ ડીમરી આશિકી 3 માં કાર્તિક આર્યન સાથે રોમાન્સ કરતી જોવા મળશે. આશિકી 3 એ આશિકી ની ફ્રેન્ચાઈઝી છે. હવે આશિકી 3 ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. સમાચાર એવા છે કે આ ફિલ્મ નું નામ બદલવામાં આવ્યું છે.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Rakul and Jackky: રકૂલ પ્રીત સિંહ અને જેકી ભગનાની ના લગ્ન ના પ્રી વેડિંગ ફંક્શન થયા શરૂ, જેકી ના ઘરે રાખવામાં આવેલ આ વિધિ માં સામેલ થઇ રકૂલ

આશિકી 3 નું બદલાયું નામ 

મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મ ‘આશિકી 3’ નું નામ બદલીને “તુ આશિકી હૈ” કરવામાં આવ્યું છે.આ ફિલ્મ 1981માં આવેલી ફિલ્મ ‘બસેરા’ પર આધારિત છે, જેમાં શશિ કપૂર, રાખી અને રેખા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ માં કાર્તિક આર્યન અને તૃપ્તિ ડીમરી મુખ્ય ભૂમિકામાં છે પરંતુ મેકર્સે હજુ આ ફિલ્મ માટે અન્ય અભિનેત્રી ને શોધવાની અને ફાઇનલ કરવાની બાકી છે. રિપોર્ટ મુજબ આ ફિલ્મ આ વર્ષના અંતમાં ફ્લોર પર જશે. 


તમને જણાવી દઈએ કે આશિકી નો પહેલો ભાગ આશિકી વર્ષ 1990 માં આવ્યો હતો જેમાં રાહુલ રોય અને અનુ અગ્રવાલ મુખ્ય ભૂમિકામાં હતા.ત્યારબાદ તેનો બીજો ભાગ આશિકી 2 વર્ષ 2013 માં રિલીઝ થયો હતો જેમાં આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂર મુખ્ય ભૂમિકામાં હતા. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version